________________
૧૫૪ ]
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
એણે અવસર રાજા ધાન ન ખાએ, તેડાવ્યા રાય એ ચાર; રાત દિવસ રાજા મનમાં વિમાશે, જે આવે શીયલવતી નાર રે. કલાવતી . સૂકાં સાવર લહેરે રે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે બેટાને ધવરાવે, તેને શીયલતા સુપસાય રે. કલાવતી એણે અવસર મહાવીરજી પધાર્યા, પૂછે પૂર્વ ભવની વાત;
શા શા અપરાધ મૈ કીધા, પ્રભુજી તે મુજને કહા જાત રે. કલાવતી ૧૦ તુરે હતી માઈ રાજાની કુંવરી, એ સુડા પખી જાણ; સહેજે સહેજે તે સુડાની પાંખજ, ભાંગી તારે ખાણું રે. કલાવતી ૧૧ તમે તમારી વસ્તુ સંભાલે, મારે સંયમ રા ભાવ;
દીક્ષા લેઈશુ મહાવીરજીની પાસે, પામશું મુતિનું નાવ રે. કલાવતી ૧૨ પુત્ર હતા તે રાજાને સોંપ્યા, પેાતે લીધા સયમ ભાર; હીરવિજય ગુરૂ એણીપરે બાલે, આવાગમન નિવાર રે. કલાવતી ૧૩
AAAAAAAAAAAAAA KEEPER NE PERFE
૧૦૧
Jain Education International 2010_05
કાણિકની સજઝાય
AAAAAAA
NEE EEEEEEEE HESE HEPP.AEET
કિયા રે ભવનું વૈર કપુત આતેવાળ્યું, તારા જનકને પિંજર નાંખી; પેટજ મારૂં બાળ્યુ. રે. આવુ' કરતાં તુજને પાપી, લાજ ન આવી કાંઈ; બુદ્ધિ કુબુદ્ધિ તેં ઉપજાવી રાજ્ય લાલે લલચાઈ રે. ગલે આવ્યા તુ મુજ જ્યારે, તેની શુ” વાત જ કહેવી; તુજ પિતાનું માંસજ માંગ્યુ, બુદ્ધિ તેં એવી કીધી રે. પાપી તારા જનમ થાતાં, રીસ ચઢેલ અપારી રે; ઉકરડે તુજને નખાવ્યા, દુષ્ટ પુત્ર મેં ધારી રે. શ્રેણીક રાયે વાત જ જાણી, તુ તુને મંગાવ્યુંા; પુત્ર પ્રતિ અતિ હેત જ આણી, અતિ તને હુલરાવ્યા રે. સ્નેહ આવા તુજ ઉપર રાખ્યા, ત્યારે આવુ* કીધુ; ફીટ ફીટ હા પાપીષ્ઠ તુજને, કલંક કુળને દીધુ. રે. આવું સમજી મેં તે તુજને, પહેલા ફેંકી દીધા; તુજ પિતાએ સ્નેહે તુજને, તાએ માટા કીધા રે.
For Private & Personal Use Only
કિયા૦
કિયા
કિયા॰
કિયા
કિયા
કિયા
કિયા
રે
૧
२
3
૪
૫
७
www.jainelibrary.org