________________
પ્રાચીન સાય મહેદધિ ભાગ-૧
[ ૧૩
અજુન માલી રે જે હતા પાતકી રે, મનુષ્યનો કરતા સંહાર, . તે પાપી ને પ્રભુ તમે ઉઘેર્યો રે, કરી તેહ શું સુપસાય. આધા. ૧૦ જે જલચારી રે હું તે દેડકે રે, તે તુમ ધ્યાન સહાય; .
હમ વાસી રે તે સુરવર કીધો રે, સમકિત કેરે સુપસાય. ધો. ૧૧ અધમ ઉધર્યા રે, એહવા તે ઘણું રે, કહુ તસ કેતા રે નામ માહરે તાહરા નામનો આશરો રે; તે મુજ ફલશે રે કામ. આધો. ૧૨ હવે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે, જે તે ન ધર્યો રે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટયા સવે રે તે તુજ વાણી મહાભાગ. ધો. ૧૩ સંવેગ રંગી રે ક્ષેપક શ્રેણે ચડયા રે, કરતા ગુણનો જમાવડર કેવલ પામ્યા રે, લોકાલોકના રે, દેખે સઘલા રે ભાવ. આધા૧૪ ઇંદ્ર આવી રે જિનપદ થાપીયા રે, દેશના દીયે અમૃતધારા પદો બધી રે, આતમ રંગથી રે, વરીયા શિવપદ સાર આષા ૦૧૫
==========
==
=======
==
=========
HEHEEEEEEداد عدد الاعالالالالالالا
======
કલાવતીની સજઝાય
FAX
Ex RCARRA ARAKAFAFAFAFAFARA
الاعداد الاعداد الارتداد عدد الاالد الداداداد
નગરી કૌશાંબીનો રાજા કહીએ, નામે જય સંગ રાય; બેન ભણું જેણે બેરખા મોકલ્યા, કરમે ભાઈ કહેવાય રે,
કલાવતી સતી રે શિરોમણી નાર. પહેલી તે યણ રાજા મેહલે પધાર્યા, પૂછે બેરખાની ભાલ; કેને સ્વામી મને બેરખા ઘડાવ્યાં, તું નથી શીલવતી નાર રે. કલાવતી. ૨ બીજી તે રણીએ રાજા મહોલે પધાર્યા, પૂછે બેરખાની વાત છે. કહોને કેણે તમને બેરખા ઘડાવ્યાં, તું નથી શીલવતી નાર રે. કલાવતી, ૩ ઘણું જી રે જેણે બેરખા ઘડાવ્યાં, અવસર આવ્યા એહક અવસર જાણ જેણે બેરખાં મોકલાવ્યા, તે મેં પહેર્યા છે એહ રે. કલાવતી૪ મારે મન એહ ને હું તેને મન, તેણે મોકલીયા એહ; ' રાત દિવસ નવિ વિસરે, દીઠે હરખ ન છેહ રે. કલાવતી. પ એણે અવસર રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર સૂકી નદીમાં છેદન કરી કર, લેઈ આવે આ વાર રે. કલાવતી. ૬ બેરખા વાંચીને રાજા મનમાં વિમાશે, મેં કીધો અપરાધ; વિણ અપરાધે મેં છેદન કરાવ્યાં, તે મેં કીધી વિરોધ રે. કલાવતી. ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org