________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
[ ૧૪૭ એક દિન કેસરી કાનને રસ વાહ્યોરે, જાયે મૃગયા હેત કે; ત્રાસ પમાડે જંતુને, એ મૃગલે રે, દુહ વિણખેલ કે. તીરપિડાયે તરફડ, પડા હરણુલો રે, મુનિવરની પાસકે; તે દેખી ચિંતા કરે, રાય ખામત રે, મુનિ તેજે ત્રાસ કે. રાય કહે મુનિરાયને, હું તે તુમહ તણે રે અપરાધી એહ કે, રાખ રાખ જગબંધુ તું, મુજ ભાંખે હો જિનધર્મ સહ કે. ધન ધન
ધ્યાન પારી મુનિવર ભણે, રાય કાં હણે રે હરિણાદિક જીવ કે નિરઅપરાધી જે બાપડાં, પાડતા રે દુઃખીયા બહુ ચીસ કે. ધન ધન. ૬ હય ગય રથ પાયક વલી, ધન કામિની રે કારમું, સવિ જાણે કે ધર્મ જ એક સાચા અ છે, એમ નિસુણી રે, તેહ સંજય રાણ કે. ગઈ ભાળી પાસે લીએ, જિન દીક્ષા રે સંસારી સાર કે, ગુરૂ આદેશ અનુક્રમે, પૂણવી તલે રે કરે ઉગ્ર વિહાર કે.
કે. ધન ધન ૦ ૮ માર્ગે એક મુનિવર મલ્યા, તેહ સાથે રે કરે ધર્મ વિચાર કે જનદીક્ષા પામી તર્યા, ભરતેશ્વર રે ચક્રી સનત્કુમાર કે ધન ધન સગર મઘવ સંતિ અરે, કુંથુ પર્વ અને હરિફેણ નરિંદ કે; જય ચકી નગઈ નમિ, કરકંડુ રે દમૂહ મુણિચંદ કે કે ધન ધન ૧૦ મહાબલ રાય ઉદાયણે, વળી રાજા રે દશાર્ણ ભદ્ર કે; નાણુ ક્રિયા પોતે કહી, એને તરીયા રે સંસાર સમુદ્ર કે. વિજયદેવ સૂરીશ્વર, પટ્ટધર રે વિજય સિંહ ગુણખાણ કે; ઉદય વિજય કહે એ કહ્યો, અધ્યયને રે અઢારમેં જાણ કે.
કે.
ધન ધન ૧૧
Erxxxxxxxxxxxxxxxxxx======= RAJES H HERese XE========
==
ARAKARA 지
- આત્મોપદેશની સજઝાય
E
+
એ
FAFAFA KAKATARARACAT AFAFAR EXYMEMEBEHIEVEMBEEJHxHxjYકX]EJE
FR
지게
RA
RA
હું તે પ્રણમું સદ્દગુરૂ રાયા રે, માતા સરસ્વતીને વંદુ પાયા રે; હુ તે ગાઉં આતમ રાયા, જીવનજી બારણે મત જાજે રે; તમે ઘેર બેઠા કમા ચેતનજી; બારણે મત જાજે રે. તાહરે બાહિર દુર્મતિ રાણી રે, કહેતાં શું કુમતિ કહે વાણી રે; તેને ભોલાવી બાંધશે તાણી રે, જીવનજી બારણે મત જાજે રે. તાહરા ઘરમાં છેત્રણ રત્ન રે, તેનું કરજે તું જતન રે;
એ અખૂટ ખજાને છે ધન રે, જીવનજી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org