________________
૧૪૮ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ તાહરા ઘરમાં પેઠા છે ધુતારા રે, તેને કાઢો રે પ્રીતમ પ્યારા રે;
એથી રહેને તમે ન્યારા. જીવન જી. સત્તાવનને કાઢો ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાય ઈહાંથી રે;
પછી અનુભવ જાગશે માંહેથી. જીવન જી. સેલ કષાયને દીઓ શીખ રે, અઢાર પાપસ્થાનકને મંગાવો ભીખ રે;
પછી આઠ કર્મની શી બીક જીવન જી. ચારને કરો ચકચૂર રે, પાંચમી હું થાઉં હજૂર રે;
પછી પ્રત્યે આનંદ ભરપૂર રે, જીવન જી. વિવેક દી કરો અજુવાલો રે,મિથ્યાત્વ અંધકારને ટાળે રે;
પછી અનુભવ સાથે માણે છે. જીવન જી. સુમતી સાહેલી શું ખેલે રે, દુર્મતિને છેડે મેલો રે;
પછી પામે મુક્તિ ગઢ હેલ રે. જીવન. મમતાને કેમ ન મારો રે, જીતી બાજી કાંઈ હાર રે;
કેમ પામે ભવ પારો રે. જીવન શુદ્ધ દેવ ગુરૂ સુપસાય રે, મારે જીવ આવે કાંય હાય રે;
પછી આનંદઘન મય જાય રે. જીવન.
E
KARA ATTACTATURE ANARAKKAKAKA ================= =================
શીયલની ચુનડીની સઝાય
XE======
KAKATAFAFAFAERATARE ARATATAR ARARAKA ============================== == ====
રે જીવ
રે
જીવ
રે જીવ વિષય નિવારીએ, નારી ઉપર શે ને મુજ મૃગાલ તણે પરે, ઝટક દેખાવે છેહ રે. ષણ્ ખંડ કેરો રાજીયે, આપ તણો અંગ જેતે રે, ચૂલણી ચૂકી મારવા, અવર કહું કિસી વાતે રે. જન્મ લગે જે વહાલી, સૂરીકંતા નારી રે; કંઠે ડો અંગુઠડે, માર્યો નિજ ભરતારે રે. ચંદ્રવદની મૃગાલચની, ચાલતી ગજ ગેલો રે; રૂપે દિસે રૂડી, પણ તે વિષની વેલે રે. વિષયારસ વિષ વેલડી, શેલડી સે ચંગે રે, પંડિત જનને ભોળવે, ક્ષણમાં ભાગે ભેગે રે.
રે જીવ
રે જીવવા
રે જીવટ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org