SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ]. પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ પંચમી ભગવતી કહે જગદીશ; પ્રશ્ન ઉત્તર જિહાં સહસ છત્રીસ જ્ઞાતા ધર્મ કથા અભિધાન, છઠું અંગ છે અર્થ નિધાન. સાતમું અંગ છે ઉપાસક દશા, આઠમું સમરો અંતગડ દશા; આણુત્તરવવાઈ શુભનામ; નવમું અંગ સયલ સુખ–ધામ. દશમું પ્રશ્ન વ્યાકરણ હું નમું, વિપાક સૂત્ર તે અગીયારમું એહની જે સંપ્રતિ વાચનાં, તે પ્રણામ કીજે ઈકમના. ઉવવાઈ રાયપાસેનું સાર, જીવાભિગમ પન્નવણું ઉદાર; જબૂદીવ-પન્નતી ચંગ, ચંદ સુર પન્નત્તી અભંગ. નિરીયા વલીને પૂફીઆ, કાયવડુિં સગ ગુણ થીઆ; પૂણ્ડવર્કિંગ વહુનિ દશા, ધ્યાઉં બાર એ મન ઉલસા. બૃહત્ કલ્પ વ્યવહાર નિશીથ, પંચકલ્પને મહનિશીથ; વલી વ્યવહાર તે મન આણીએ, છેદ ગ્રંથ એ જાણીએ. ચઉસરણ આઉર પચ્ચકખાણ, વીરસ્તવ ને ભત્ત પચ્ચકખાણ; તંદુલયાલી ગુણ ગેહ, ચંદાવિજય અરથ અ છે. ગણી વિજજા ને મરણ સમાધિ, દેવેંદ્રસ્તવ ટાલે વ્યાધિ, દશમું સંથારગ પયગ્ન, જે માને તેણે ભવજલ તિન્ન. પિટી રતન તણી જે સૂત્ર, તે જંત્રીત છે અર્થ વિચિત્ર નદી ને અનુયોગ દ્વાર, કુંચી તસ ઉઘાડણહાર. દશવૈકાલિક નિયુક્તિ ઘ, આવશ્યક બહુ યુક્તિ અમેઘ; ઉત્તરાધ્યયન મહાગભીર, મૂલસૂત્ર એ ભવ–દવ–નીર. આગમ પણયાલી સહ તણ, નામ કહ્યાં અતિ સોહામણું, જે એહની સહણા ધરે, વાચક યશ કહે તે શિવ વરે. EXE============Xxxxxxxxxxxxxxx સંયતિ રાજાની સઝાય Exar/xxx Fax22::45 x 45 ===== BiExJ8HJEE | HEHEME REMEHjEXE======= કપિલપૂરને રાજી, જગ ગાજીયો રે, સંજય નરરાય કે, પાય નમે નર જેહના રે, પહોંચે ભડવાય કે ઘનઘન સંજય નરવરૂ. જગ સુરતરૂ રે, શાસન વનમાંહિ કે, બાંહગ્રહી વિકૃપથી; દુખ રૂપથી રે, જિનધર્મ સમાહિકે, ધન ધન ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy