SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ વહેલો થા તું કહેલ છવડા, લે જિનવરનું નામ કુગુરૂ-કુદેવ કુધર્મને છંડી, દીજે આતમ કામજી. જેમ કઠીયારે ચિંતામણી લાધે, પુણ્ય તણે સંયોગજી; કાંકરાની પરે નાંખી દીધે, ફરી નહી મળવા જગજી. તેહની વચ્ચે તું બેઠો જીવડા, કાળ આહેડી નિકાશેજી; એક કાળે તું આ જીવડા, એક કાળે તું જાણે છે. ધન્ય સાધુ જે સંયમ પાળે, સુધે મારગ દાખે છે; સાચું નાણું, ગાંઠે બાંધે, ખેટે દષ્ટિ ન રાખે છે. માત-પિતા-દારાસુત બાંધવ, બહુવિધમાં વિરતિ બેડેજી; તે માંહેથી જે કાજ સરે તે, સાધુ ઘર કેમ છોડે; માયા મમતા વિષય સહ છડી, સંવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણ અમૃત રસ પીજે જી. જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણક્ષણ ઓછું થાય છે; ઘડી ઘડી એ ઘડીયાળાં વાજે, ક્ષણ લાખિણે જાય છે. સામાયિક મન શુદ્ધ કીજે, શીવરમણ ફળ પામીજે; માનવ ભવ મુક્તિને કામી, તેમાં ભરોસે શાને લીજે. દેવગુરૂ તમે દઢ કરી ધારી, સમકિત શુદ્ધ આરાધે; કાય જીવને રક્ષા કરીને, મુક્તિને પંથ સાધાજી. હૈડા ભીતર સમતા રાખે, જન્મ ફરી નવિ મળશેજી; કાયર તે કાદવમાં ખત્યાં, શૂરા પાર ઉતરશે. ગુરૂ કંચન ગુરૂ હીરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામ ગુરૂ ઉપદેશે, જીવ અનંતા તરિયાછે. = === ===== EXE======= = ======== ======== ==કમ=== ===+=+=+]Ex Fr' KAKA R ૪૫ આગમના નામની સજઝાય Fararas | - Fa x : 05 Faxxxxxxxxxxxxx Eઝકx================================== અંગ અગીયાર ને ઉપાંગ બાર, છ છેદ દશ વયના ચંગ; નંદી અનુગ દ્વાર, મૂલ ચાર પણયાલ વિચાર. આચારાંગ પહિલે મન ધર, શ્રી સુયગડાંગ બીજી આદરો; સમરું ત્રીજું શ્રી ઠાણાંગ, ચોથું સુંદર સમવાયાંગ, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy