________________
૧૪૪ ]
www
દિશા અંધારી ને એકલડાં, માર્ગોમાં નિવ જઇએજી; એકલી જાણી આળ ચઢાવે, એવડુ' શાને કરીએ. શાણા વ્હાણામાં વેલેરે ઉઠી, ઘરનેા ધંધા કરીએજી; નણંદ જેઠાણી પાસે જઇએ, સુખદુઃખ વાત ન કરીએ. શાણા ચાકમાં ચતુરાઇએ રહીએ, રાંધતા નવી રમીએજી; સહુને પ્રસાદ કરાવી, પાછળ પેાતે જમીએ. શાણા ગાંઠે પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નવ ભરીએજી;
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
www
સસરા જેઠની લાજ કરી રે, મ્હાં આગળથી ખસીએ. શાણા છૂટે કેશે શિર ઉઘાડે, આંગણમાં નવ જઈએજી;
પુરૂષ તણેા પડછાયા દેખી, મ્હોં આગળ નિવ રહીએ. શાણા॰ એકાંતે ઢીચરીયા સાથે, હાથ તાળી ન લહીએજી;
પ્રેમ તણી જો વાત કરે તે, મ્હાં આગળથી ખસીએ. શાણા॰ આભરણ પહેરી અ’ગ શેાભાવી, હાથે દણ ન લઈએજી; પિચુડા જો પરદેશ સિધાવે, તે કાજળ રેખ ન દઈ એ. શાણા॰ પિચુડા સાથે ક્રોધ કરીએ, રીસાઈ વિરહીએજી; યા છે।રૂ છેાકરડાને, તાડન કક્રિય ન કરીએ. શાણા ઉજ્જડ મંદિર માંહિ કયારે, એકલડા નવિ જઈએજી; એકલી જાણી આળ ચઢાવે, એવડું શાને કરીએ. શાણા ક્રિીયલ નારીના સ`ગ ન કરીએ, તસ સ`ગે નવ ક્રીએજી; મારગ જાતાં વિચાર કરીને, ઉંડા પાવ ન ધરીએ. શાણા ઉદયરત્ન વાચક ઈમ ખેલે, જે નર નારી ભણશેજી; તેહનાં પાતક દૂરે ટળશે, મૂક્તિપુરીમાં મળશે. શાણા
Jain Education International 2010_05
AAAAAAAAAAAAA
HELE HE Phyly પ્રસંસ
૯૨
રત્નચિંતામણીની સજઝાય
HRAFTAN AF AKHAKHTARAF AFZF AFRIKE KAKAKEKNEKKKKKKKKKKKKKKK
આ ભવ રત્ન ચિ'તામણી સરિખા, વારેા વાર ન મળશેજી; ચેતી શકે તે ચેતજે જીવડાં, આવા સમય નહિ મળશેજી. ચાર ગતિ ચારાશી ચેન, તેમાં તું ભમી આયેાજી; પુણ્ય સયેાગે સ્વપ્ન
સંગતા,
માનવના ભવ
પાયેાજી
For Private & Personal Use Only
3
४
૧
७
.
રે
૧૦
૧૧
૧૨
૧૩
૧
www.jainelibrary.org