________________
પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૧
www
આજ મારે માતીડે મેહ વુઢયા, દેવદેવી જેવે મુજ તુયા; મે તા જીવન નયણે દીઠા ૨. સ્થૂ આવી ઉતર્યા ચિત્રાશાલી, રૂડા રત્ન જડી રઢીયાળી; માંહી મણીયા માતીની જાળી રે. સ્થૂ પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચાસઠ શાકના જાત; તાએ ન ગમે વિષયની વાત રે, સ્થુ કાશ્યા સજતી શાર, કાજલ કુંમ કુમ હિ“ગુલ હાર; પગવટ અ‘ગુઠી. વિષ્ણુયા સાર રે. સ્થુ દ્વાદશ દુમફળ માદલ વાજે, ભેરી ભુંગળ શરણાઈ વાગે; તેમ રૂપે અપસરા છાજે ૨. સ્થુ કાશ્યાએ વિષયની વાત વખાણી, સ્થૂલિભદ્રે હૃદયે નવિ આણી; હું તા પરણીશ શીવ પટરાણી રે. સ્થુ એમ બહુવિધ નાટક કરીયાં, સ્થુલીભદ્રે હૃદયે નાવ ધરીયાં; સાધુ સમતા રસના દરિયા ૨. સ્થ એને જીવે સુખ અનુભવ્યેા, કાળ અન ́તા નિમ્યા; તાએ તૃપ્તિ જીવ ન પામ્યા ૨. સ્થુ
કાશ્યાને કીધી સમકિત ધારી, વિષય સુખ રસથી વારી; એવા સાધુને જા ખલિહારી રે. સ્થુ એમ પૂરણ થયે ચામાસે, સ્થુલીભદ્ર આવ્યા ગુરૂ પાસે; દુર દુર વ્રત ઉલ્સાસે રે. સ્થૂ॰ નામ રાખ્યું છે. જગ માંહિ, ચારાશી ચાવીશી સાહિ; સાધુ પહોંચ્યા છે દેવલાક માંહિ. સ્થ પન્યાસ સુહસ્તિ વિજય ગુરૂરાય, એવા સુગુરૂ તણે પસાય; શિષ્ય ખુશાલવિજય ગુણ ગાય રે. સ્થ
AAAAAAAAAAAAAAAA게 KAKAKAKAKAKAAKKKKKKKKK
Jain Education International 2010_05
૯૧
સ્ત્રીને શિખામણની સજઝાય
지
KX
EN
AAAAAAAAAAAA
For Private & Personal Use Only
[ ૧૪૩
wwwwwwww.
HE NE NE NE પત્ર પ્રજા-પ્રત પ્રસંધુ સંઘમ
નાથ કહે તુ સુણને નારી, શિખામણ છે સારીજી;
વચન તે સઘળાં વીણી લેશે, તેહના કારજ સરશે શાણા થઇએજી. જાત્રા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીએજી; સાસરીયામાં જળ ભરવાને, સાસુ સાથે જઈએ. શાણા
૨
3
૪
૫
७
૧૦
૧૧
૧૨
૧૩
२
www.jainelibrary.org