SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ દર્શન કરે દહેરે ચોથે દિવસે, પડિકમણું પોસહ પરિહરશે, સામાયિક ભણવું નહિ કરશે. સુણ બધી બીજ તે કીધે જાશે, જ્ઞાનાવરણીય કર્મ બંધાશે; સમકિત તેનું મૂળથી નાસે. સુણ૦ દિન સાતે જનવર પૂજીએ, નાત-જાત-વિષે જમવા ન જાએ, વળી હાથે દાન નવિ દીએ. સુણ૦ ૬ તુવંતી તમે અળગી રાખો, ઘર–કારજ કાંઈ મત ભાખે; અન્ન પાણી શય્યા દૂર રાખે. સુણ૦ ઋતુવતી સાધુને વહેરાવે, તસ પાતકથી નરકે જાવે; પંચવ્રત ઉદયે નવિ આવે. સુણ૦ ઋતુવંતી જે વહાણમાં બેસે, તે પ્રવહણ સમુદ્રમાં પેસે; તોફાન ઘણેરા તે લેશે. મઠ હિંગલે થાએ કાળો, એકે દ્રિયને દુઃખ ભાળ; તે પંચેન્દ્રિય વિશેષે પાળે. સુણ૦ પહેલે દિન ચંડાલણ સરખી, બીજે દિન બ્રહ્મઘાતિણી નિરખી; ત્રીજે દિન બલડી પરખી. શીવાદિક શાસે એમ વાણી, ઋતુવંતી રાખે દૂર જાણે, વળી અસુરકુમારની એમ વાણી. સુણ૦ ખાંડણ-પીસણ–રાંધણ–પાણી, તસ ફરસે દુઃખ કહે જ્ઞાની; ને હાય જ્ઞાનની હાનિ. સુણ૦ સૂત્ર–સિદ્ધાંત મંત્ર જ નહિ ફળે, અસજઝાયે આશાતના સમઝને; પહોર વીશ પછી નાહીં હળી મળે. સુણ૦ ૧ આશાતના અસજઝાયની રાખી, મુનિ રત્ન વિજય ગુરૂ સાખી; એ ધર્મકરણ સાચી ભાખી. સુણ૦ ૧૫ સુણ૦ સુણ. FAFAFAFARRAR AFT AKATAKARAKARA E====== =========================== RX == ક સ્થલીભદ્રની સજઝાય EXxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx======= EEEEEEEEEEEEEEEEEالEEEE એક દિન કેશ્યા ચિત્તને રંગે, બેઠી છે મનને ઉમંગે, પાંચ સાત સાહેલીની સંગે રે, થુલીભદ્ર મુનિ ઘેર આવે. આવે આવે લાછલદેને નંદ રે. થુલીભદ્ર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy