________________
[ ૧૪
ધન
ધન
ધdo
ધનક
પ્રાચીન સમય મહોદધિ ભાગ-૧
જવ ચેર્યા રાજા તણું, તું તે મોટો ચેર; આલા ચમ તણે કરી, બાંધ્યો મસ્તકે દોર. નેત્ર યુગલની વેદના, ભારી નીકલ્યા તત્કાળ; કેવલજ્ઞાન તે નિર્મળું, પામી કીધે કાળ. મુક્તિપુરી માં તે જઈ પહોં, એહવા સાધુ સુપાત્ર; ગુણવંતના જે ગુણ જ , તે લહેરે સુખસાર. નવ કન્યા તેણે તજી, તજ કંચન કેડી; વીરના એ નવ પૂર્વ ધર, પ્રણમું બે કર જોડી. સિંહ તણી પર આદરી, સિંહની પરે શ્રોફ સંયમ પાળી શિવ લહી, જશ જગમેં પૂરો. ભારી કાષ્ટની બાઈ તિહાં, ઉચેથી તે નાખે; ધડકી પંખીએ જવ વમ્યા, તે દેખી એની આંખે. તવ સોની મન ચિંતવે, કીધું એ ખોટું કામ; વાત રાજા જે જાણશે, તે ટાળશે સવિ ઠામ. તવ તે મનમાં ચિંતવી, ભયથી નિજ હાથે, સોવન કાર દીક્ષા લીએ, નિજ કુટુંબ સંગાથે. શિવ નગરી તે જઈ ચઢ, એ સાધુ સુજાણ; ગુણવંતના જે ગુણ ગાશે, તસ ઘર કેડી કલ્યાણ. શ્રી કનકવિજય વાચકવરૂ, શિષ્ય જપે રામ; સાધુ તણાં ગુણ ગાવતાં, લહીએ ઉત્તમ ઠામ.
ધન
ધન
ધન
ધન
ધન
ધન,
KRAFAFAFAFAFATATAR AFAFAFAFAFAFA REJEEHEHEALJEEEEEEE JE JEE』
RO
તુવંતી સ્ત્રીની સઝાય
KAF
지지지지지지지지지지 AREAT AT ATTATAR ARA
સુણ૦
૧
(સુણ સેભાગી સુખકારી, જીનવાણું મનમાં આણી) શીવ સાધક જિનવરની વાણી, કેઈ તરિઆ તરશે ભવિ પ્રાણી;
પીસ્તાલીશ આગમ શુભ જાણી. જે પવિત્ર થઈને સાંભળીએ, અપવિત્રતા અળગી કરીએ;
સમવસરણમાં સંચરીએ. અપવિત્રતા અળગી કર, તુવંતી સંગથી પરિહર;
અસઝાયથી દૂરે સંચરજે.
સુણ૦
૨
સુણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org