________________
૧૪૦ ]
હ૦
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ દાન શીયલ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તે ભાવે ન આદર્ય, રઝળીશ અનંત સંસાર. કહે પાંચે ઈન્દ્રિય પાપિ, દુર્ગતિ ઘાલે રે જેહ, તે તે મૂકી રે મેકળી, કિમ પામીશ શીવ ગેહ. કોધે વિંટયો રે પ્રાણીઓ, માન ન મૂકે રે કેડ; માયા સાપણું સંગ્રહી, લોભને લીધો તે તેડ. પરરમણ રસ મહી, પરનિંદાનો રે ઢાળ; પરદ્રવ્ય તે નવિ પરિહર્યુ, પરને દીધી રે ગાળ. ધર્મની વેળા તું આળસું, પાપ વેળા ઉજમાળ; સંચ્યું ઘન કેઈ ખાઈ જશે, જીમ મધમાખી મહુ આળ. મેલી મેલી મૂકી ગયા, જેહ ઉપાછું રે આથ; સંચય કીજે રે પુણ્યને, જે આવે તુજ સાથ. શુદ્ધ દેવગુરૂ ઓળખે, કીજે સમકિત શુદ્ધ; મિશ્યામતિ દરે કરી, રાખી નિર્મળ બુદ્ધ. ગેડીદાસ સંઘવી તણે, આગ્રહે કીધી સજઝાય; કાતિવિજય ઉવજઝાયને, રૂપવિજય ગુણ ગાય. કહે
KAKARAKTA ART AR ARAR ARRA KARAT EXE============XEXE=======XEME5Ex
E
ET 13
મેતારક મુનિની સઝાય
- 2
الاطااالعدد اعداد الاعداد الدالاداة
ધન
ધન
ધન,
ધનધન મેતારજ મુનિ, જેણે સંચમ લીધે; જીવદયાને કારણે, કેય કાંઈ ન કીધે. માસક્ષમણ ને પારણે, ગોચરીયે જાય; સેવનકાર તણે ઘરે પહોંત્યા મુનિ રાય. સેવન જવ શ્રેણીકનાં, ઋષી પાસે મૂકી; ઘર તિર તે નર ગયો, એક વાત ન મૂકી. જવ સઘલા પંખી ગળે, મુનિવરને દેખે; જબ સોની બહાર આવીયો, જવ તિહાં ન દેખે. કહો મુનિ જય કિહાં ગયા, કહોને કેણે લીધ; મુનિ ઉત્તર આપે નહિ, તવ ચપેટા દીધ. મુનિવર ઉપશમ રસ ભર્યો, પંખી નામ ન ભાષે; કેપ ધરીને ઈમ કહે, જવલા છે તુમ પાસે.
ધન
ધન
ધન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org