SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ }પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૧ નાગીલાએ નાથ સમજાવીએ રે, ફરી લીધેાસ જમ ભારરે; ભવદેવ દેવલાકે ગયા રે, હુવા છે શિવકુમાર રે. નવી૦ ત્રીજે ભવે જમ્મૂ સ્વામીજી રે, પરણ્યા પદ્મણી આઠ રે; ક્રોડ નવાણુ' ક`ચન લાવીયા રે, તે છે સિદ્ધાંતના પાઠ રે. નવી પ્રભવાદિક ચાર પાંચશે રે, પદ્મણી આઠે નાર રે; ક ખપાવી મુકતે ગયા રે, સંઘવિજય સુખકાર રે. નવી FAKHKARATAK FAKHRAF AFATHER'AFRREAKF HENKAKAKKKKKKKKKKKK ૮૭ શિખામણની સજઝાય, AAAAAAAAAAAAAAAAAA KKKKKKKKKkkkkKKKKKK શ્રીગુરૂ ચરણ પસાઉલે, કહીશું શિખામણ સાર; મન સમજાવા રે આપણું; જીમ પામે। ભવપાર; કહે ભાઈ રૂડું તે શું કર્યું.. કહે ભાઈ રૂડું તે શું કર્યું, આતમને હિતકાર; ઈહભવ પરભવ સુખ ઘણાં; લહીએ જયજયકાર. લાખ ચારાશી ચેાનિ ભમી, પામ્યા નર અવતાર; દેવ-ગુરૂ ધર્મ ન ઓળખ્યાં, ન જપ્ચા મન નવકાર. નવમાસ વાડા ઉત્તરે ધર્યાં, પાળી માટેા રે કીધ; માય તાય સેવા કીધી નહિ, ન્યાયે મન નવ દીધ, ચાડી કીધી રે ચાતરે; દંડાવ્યા ભલા લેાક; સાધુ જનને સંતાપીયા, આળ ચઢાવ્યાં તે ફાક. લાભે લાપ્ચા રે પ્રાણીએ, ન ગણે રાત્રી નિ; હા-હા કરતા ૨ે એકીલેા, જઇને હાથ ઘસીશ. કપટ છળ ભેદ તે કર્યાં, ભાંખ્યા પરના રે મ; સાત વ્યસનને સેવીયાં, નવી કીધા જન ધ. ક્ષમા ન કીધી રે ખાંતશું, દયા ન કીધી રેખ઼; પર વેદન તે જાણી નહી; તે શુ લીધે રે લેખ. સધ્યા ર`ગ સમ આઉખું, જળ પરપોટા રે. જેમ; ડાભ અણી જળ બિટ્ટુએ, અસ્થિર સ*સાર છે એમ. અભક્ષ્ય અનત કાર્ય વાપર્યાં, પીધા અળગણુ નીર; રાત્રી ભાજન તેં કર્યાં, કિમ પામીશ ભવતીર. Jain Education International 2010_05 For Private & Personal Use Only કહે કહે કહે કહે કહે કહે કહૈ કહે કહે કહે ( ૧૩૯ ૧૪ ૧૫ ૧૬ ૧ ર 3 ૪ ૫ ७ . ૧૦ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy