________________
=
F
INA-MANJAYRA YAXxxxx EEEEEEEEEEEEEEE
=====
નાગીલાની સજઝાય
FAFARAKARA
====
FARERAR ':
======= == Ex======+=+=+=+=+=+= +========
ભુદેવભાઈ ઘેર આવીયાજી, પ્રતિ બેધવા મુનિરાજ રે; હાથમાં તે લીધે વૃતનો પારો રે, ભાઈ મુને આઘેરો વળાવ રે.
નવી રે પરણું તે ગોરી નાગીલારે. નવી એમ કરી ગુરૂજી પાસે આવીયા રે, ગુરૂજી પૂછે કઈ દીક્ષાના ભાવ રે, લાજે નાકારો નવિ કો રે, દીક્ષા લીધી ભાઈને ભાવ ૨. નવી બાર વર્ષ સંજમે રહ્યા રે, મનમાં ધરતાં નાગીલાનું ધ્યાન રે, હા હા મૂખ મેં શું કર્યું રે, નાગીલા તજી જીવન પ્રાણ રે. નવી માતા પિતા તેહને નથી રે, એકલડી અબળા બાળ રે; સેલ વરસની સુંદરી રે; હવે લહુ તેહની સંભાળ રે. નવી શશી વદની મૃગ લેહણી રે, વલવલતી મૂકી ઘરની નાર રે; મુજ ઉપર અનુરાગિણી રે, તે કરું તેની સંભાળ રે. નવી ભવદેવભાગે ચિંતે આવીયા રે, વિણ ઓળખી પૂછે ઘરની નાર રે; કેઈએ દીઠી રે ગોરી નાગીલા રે, અમે આવ્યા છે છોડનહાર રે. નવી અમર લેક તજી કરી રે, નરક ગ્રહ કોણ હાથ રે; પામી સુખ તજી કરી રે, પડી પડી કષ્ટ જંજાળ રે. નવી નારી ભણે રે સુણે સાધુજી રે, વાગે ન લેવે કઈ આહાર રે; ; હસ્તિ છેડીને ખર કેઈ નવિ ગ્રહે રે, તુમે છે જ્ઞાનના ભંડાર રે. નવી ઉદક વાગે લીયે આહારને રે, તે નહિ માનવને આચાર રે; તમે જે ઘરની તરુણી તયાં રે, હવે શી તેહની સંભાળ રે. નવી નારી નરકની ખાણ છેરે, નરકની દીવી છે નાર રે; તમે તે મહા મુનિરાજ છે, જેમ પાસે ભવનો પાર રે. નવી ધન ધન સુબાહુ શાલિભદ્રને રે, ધન ધન મેઘકુમાર રે; નારી તજીને સંજમે રહ્યા રે, ઘનધન ધનો અણગાર રે. નવી દેવકી સુત સુલસા તણું રે, નેમતણી સુણી વાણ રે; બત્રીશ બત્રીશ પ્રિયા તણી રે, પરિહર્યા ભોગવિલાસ રે. નવી અંકુશે ગજ વસ્ય આણિયે રે, રાજીમતી ને રહોમી રે; તુમ વચને અંકુશે આણીયા રે, નાગીલાએ ભવદવ તામ રે. નવી.
૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org