________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૧૩૭
સેના વરણ રે ચેહ બલે, રૂપા વણું ધુવાસ રે; કુમ કુમ વરણી રે દેહડી, અગનિ પરજાલી કરી છાર રે. માનવ જે નર શિર કસી બાંધતી, સાલું કસબીના પાઘ રે; તે નર પિઢયાં પાધરા, ચાંચ મારે શિર કાગ રે. માનવ કઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણ હાર રે; મારગ વહેરે ઉતાવળે, પડખે નહી લગાર રે. માનવ અંત રે પ્રાણને આવશે, ન જુએ વાર કુવાર રે, ભદ્રા ભરણી ને ગણી, શનિ સમ વલી કાલ રે. માનવ જે વહાલાં વિણ એક ઘડી, સોહતે નહિ લગાર રે; તે વિના જન્મારા વહી ગયાં, નહી સુદ્ધી નહી સમાચાર રે. માનવ જે નર ગાજી રે બેલતાં, વાવરતા મુખ પાન રે; તે નર અગ્નિમાં પિઢીયાં, કાયા કાજલ વાન રે. માનવ ચીર પિતામ્બર પહેરતાં, કંઠ કનકને હાર રે; તે નર કાલે માટી થયા, જે જ અસ્થિર સંસાર રે. માનવ જે શિર છત્ર ઢળાવતાં, ચઢતાં હાથીને બંધ રે, તે નર અંતે રે લઈ ગયા, દેઈ દોરડાના બંધ રે. માનવ કેડીમણની સલા કર ગ્રહી, ગિરિધર કહાવે નામ રે, તરસે તડફડે ત્રીકમ, નહી કેઈ પાણીને પાનાર રે. માન
સઠ સહસ અંતે ઉરી, પાયક છનું કરોડ રે. તે નર અંતે રે એકલ, સુતે ચિવર એઢ રે, માનવ જે જિહાં તે તિહાં રહ્યો, પાપ ને પુન્ય બે સાથ રે. અહો સ્વરૂપને દેખીને, પુન્ય કરો નિજ હાથ રે. માનવ જે નર હસી હસી બેલતાં, કરતાં ભોજન સાર રે; તે નર અંતે રે માટી થયા, ઘડતા પાત્ર કુંભાર રે. માનવ ચંપા વરણી દેહડી, કદલી કેમલ જઘ રે; તે નર સુતા રે કાષ્ટમાં, પડે ધડ ધડ ડાંગ રે. માનવ દેહ વિટંબના નર સુણે, ન કરો તરણાને લોભ રે; જે સંઘ સરખો રે રાજવી, અંતે ન રહ્યા તે ભ રે. માનવ અસ્થિર સંસાર જાણી કરી, મમતા ન કરી કઈ રે, કવિ ઋષભની શીખડી, સાંભલો સહું કઈ રે. માન
૧૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org