________________
૧૩૬ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
૧૦
એ બાર ચકી સર કહ્યાં, સૂત્ર સિદ્ધાંત થકી મેં લદ્યા; હવે વાસુદેવ કહું નવ નામ, ત્રિણ ખંડ જેણે જીત્યા ઠામ. વીર છવ પ્રથમ ત્રિપૃષ્ટ, બીજે નૃપ જાણે દ્વિીપૃષ્ટ;
સ્વયંભૂ પુરૂષોત્તમ મહારાય, પુરૂષસિંહ પુંડરિક રાય. દત્ત નારાયણ કૃષ્ણ નરેશ, એહ નવ હવે બળદેવ વિશેષ અચલ વિજય ભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ. પદ્યરામ એ નવ બળદેવ, પ્રતિ શત્રુ નવ પ્રતિ વાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેન્દ્ર, મેરક મધુનિ શુભ બલે. પ્રહાદ ને રાવણ જરાસંઘ, જીત્યા ચક્રબલે સત્ય સંઘ ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા એકસઠ ગ્રંથે લહી. પિતા બાવન ને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહા ધીર; પંચવરણ તીર્થકર જાણ, ચકી સેવન વાન વખાણ. વાસુદેવ નવ શામલ વાન, ઉજજવલ તનુ બળદેવ પ્રધાન; તીર્થકર મુક્તિ પદ વર્યા, આઠ ચકી સાથે સંચર્યા. બળદેવ આઠ તેહને સાથ, શિવપદ લીધે હાથો હાથ; મઘવ સનતકુમાર સુરક, ત્રીજે સુર સેવે ગત સોગ. નવમે બલદેવ બ્રહ્મ નિવાસ, વાસુદેવ સહુ અધગતિ વાસ; અષ્ટમ બારમ ચકી સાથ, પ્રતિ વાસુદેવ સમા નર નાથ. સુરવર સુખશાતા ભેગવી, નકદુઃખ વ્યથા અનુભવી અનુક્રમે કર્મ સન્મ જય કરી, નરવર ચતુરંગી સુખવી. સદગુરૂ જે ક્ષાયિક ભાવ, દર્શનશાન ભદધિ નાવ; આરોહી શિવ મંદિર વસે, અનંત ચતુષ્ટય તવ ઉલસે. લેશે અક્ષય પદ નિર્વાણ, સિદ્ધ સર્વે વો મુજ કલ્યાણ; ઉત્તમ નામ જપે નરનાર, સરૂપચંદ્ર લહે જય જ્યકાર,
FAKRAFAFAE ARAKATURATAFAR ATAKARATAFAFA EXxxx3===================== ========
ARARAFAR
======
માનની સજઝાય
RAR ACAR AR ARA ART ARRATUFAFAR ATATATTA Es s e ============================
માન ન કરશે માનવી, કાચી કાયાને શે ગર્વ રે; સુરનર કિન્નર રાજીઆ, અંતે મરી ગયા સર્વ રે. માનવ માને જ્ઞાન વિનાશ રે, માને અપયશ વાસ રે;
માને કેવલ નાશ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org