________________
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૧
wwww
જે ઘર રમતાં હાલીએ, હસતાં પાણી ઢોલ; માજી પરમાધામી તેહની, ઘણી ઉડાડે રાલ, માજી॰ કરણી તાતુ તરવુ' ઉકાળીને, કરી કરી ક્રોધ અપાર; માજી૦ પીચકારી ભરીને છાંટતાં, ઉપર નાંખે ખાર. માજી કરણી ઘણા હાકા પીવતાં, અગ્નિ જલાર્દિક જીવ; માજી૦
તાતા લેાહ તપાવીને, મુખ ચાંપે કરે રીવ. માજી॰ કરણી૰ માયા કમ`થી ઉપન્યા, કુડા વિપાક માંહે; માજી ઉપર ચુંટે કાગડા, માંહે કીડા ખાય. માજી કરણી માનવના ભવ પામીને, હવે જાવું નહિ હાર; માજી નિર'તર ઇન જિન ધર્મના, લેશ તા પામે ભવપાર. કરણી
ર
AAAAAAAAAAAAAAAAAAA KKKKKKKKKKKKKKKKKNKAKA
૮૪
ત્રેસઠશલાકા પુરૂષની સજઝાય
AAAAAAAPAᄍᄍAAAAAAAAA KAKAKAKAKKKKKKKKKKKKKKK
પ્રહસમે પ્રણમુ` સરસ્વતી માય, વળી સદ્દગુરૂને લાગુ પાય; ત્રેશઠ શલાકાના કહું નામ, નામ જપતાં સીજે કામ. પ્રથમ ચેાવીશ તીથ કર જાણુ, તેહ તણા હું કરીશ વખાણુ; ઋષભ, અજિત ને સાઁભવ સ્વામ, ચેાથા અભિન ક્રેન અભિરામ. સુમતિ પદ્મપ્રભુ પૂરે આશ, સુપા ચંદ્ર પ્રભુ દે સુખ વાસ; સુવિધિ શીતલ ને શ્રેયાંસ નાથ, એ છે સાચા શિવપુર સાથ. વાસુપૂજ્ય જિન વિમલ અનત, ધર્મ શાન્તિ થ્રુ અરિહંત; અર મલ્ટિ મુનિ સુન્નત સ્વામ, એહથી લડીએ મુક્તિનુ ઠામ. નમિનાથ નેમીસર દેવ, જસ સુરનર નિત્ય સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, ત્રુઠયા આપે અવિચલ ઋદ્ધિ. હવે નામ ચક્રી તણા, ખાર ચક્રી જે શાસ્ત્રે ભણ્યાં; પહેલા ચક્રી ભરત નરેશ, સુખે સાધ્યા જિણે ષટ્યૂડ દેશ. ખીજો સાગર નામે ભૂપાલ, ત્રીજે મઘવરાવ સુવિશાલ; ચેાથા કહીયે સનત્ કુમાર, દેવપદવી પામ્યા છે સાર. શાંતિ, થુ, અર તણે રાય, તીર્થંકર પણ પદ કહેવાય; સુભૂમ આઠમા ચક્રી થયા, અતિ લાલે તે નરકે ગયા. મહા પદ્મરાય બુદ્ધિનિધાન, હરિષેણુ દશમા રાજન; અગીયારમા જય નામ નરેશ, આરમા બ્રહ્મદત્ત ચકે નરેશ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
3
*
.
[ ૧૩૫
૧૯
૨૦
૨૧
ર
२३
www.jainelibrary.org