________________
૧૩૪3
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ પરનારીના રૂપને, વિષય વખાણ્યો જોય; માજી દેવગુરૂ નિરખ્યા નહિ, તેની આંખે કાઢે દોય. માજી કરણી. ૩ અગ્નિ ધરતી પુતળી, ચાપે ઉદય મઝાર; માજીક પરનારીના સંગથી, પામ્ય દુઃખ અપાર. માજીકરણ ૪ સુરભી ગંધ સુંધ્યા ઘણું, ગુંચ્યા ફુલ ફરાક માજી અંતર કુલેલ પડાવીયા, કાપે તેહના નાક. માજીકરણ ૫ જુઠ વચન બાલ્યા ઘણું, કુડ-કપટની ખાણ; માજી પરમાધામી તેહની, જીભ કાઢે જડ તાણ. માજીકરણી ગાડે વહેલો બેસીને, બળદ દેડાવે વાટ; માજી લેહમાં ધૂસરો ધખાવીઓ, લઈ દોડાવે આપ. માજી કરણ ૭ રસ્તે લુટયાં રાંકને, કરી કરી કીધ અન્યાય, માજી માંકણ મારે તેહને, પીલે ઘાણી માંહી. માજીકરણ ૮ કાચાં કુણું ફલ ભાખ્યાં, ગાજર મૂલાકંદ; માજી ઉધે મસ્તકે ઉપજે, પીડાયા કરે આકંદ. માજીકરણી ૯ વનસ્પતિ છેદન કર, કાપ્યા તરૂ વન રાય; માજી સુડણ નિદણ કીધા ઘણા, કાપે તેહની કાય. માજી કરણી કાંટા જવારા વાવીને, ફુલ સેજ બિછાય; માજીક સુખ ભેગવીયા તેહને, કાંટા ચાપે કાપ. માજી. કરણી ફુલી કલીયા કુલની, તેડી ગુંચ્યા હારમાજી સામલી વૃક્ષે બાંધીને, દીએ કરડાનો માર. માજી કરણી વચન ચૂક્યા નર જે હતા, કુડા કપટી જેહ; માજી પકડી પછાડે પર્વતથી, ખંડો ખંડ કરતા દેહ માજી. કરણી ઘરમાં કલેશ કરાવતી, કાથા કબલી નારી; માજી પરમાધામી તેહને, મુખમાં ભરે રે અંગાર. માજીકરણી કુહાડે કરીને છેડીયાં, લીલાં મોટાં ઝાડ; માજીક પરમાધામી તેહને, છેદે મસ્તક ફાડ. માજી કરણી કેશ કેદાલા પાવડા, પૃથ્વી વિદ્યારણ જેહ, માજી માંગ્યાં જે કઈ આપશે, પામશે દુખ છેહ માજી. કરણી ૧૬ પૂજ્ય કહીને પૂજાવતાં, કરતાં અનર્થ મૂલ, માજી કામિની ગર્ભ ગળાવતાં, તેને પરોવી દીધા ત્રિશૂલ, માજી કરણી ૧૭ કરી અંગીઠી અગ્નિની, ચલમ ભરે ચકડેલ, માજી ગાંજા તમાકુ જે પીએ; તે તો ગયા નરકની પળ. માજીકરણ ૧૮
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org