________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૧૩૩
હાથમેં લે તે પાતરો રે ધન્ના, ઘેરઘેર માંગવી ભીખ; કેઈ ગાલજ દેઈ કાઢશે રે ધન્ના, કઈ દેવેંગે શીખરે હો ધન્ના ૧૩ તજી દિયાં મંદિર માળીયાં રે માતા, તજ દી સબ સંસાર; તજ દીની ઘરકી નારીયે રે માતા, છોડ ચલે પરિવાર રે હો જ૧૪ જુઠાં તે મંદિર માળીયાં રે માતા, જુઠ્ઠો સબ સંસાર; જીવતાં ચુંટે કાળજી રે માતા, મુઆ નરક લેઈ જાય રે. હો જનની ૧૫ રાત્રી ભોજન છોડ દે ધન્ના, પરનારી પચ્ચક્ખાણ પરધન શું રે રહો દૂરે ધન્ના, એહીજ સંયમ ભાર. હો ધન્ના. ૧૬ માતા પિતા વર નહિ રે ધન્ના, મત કર એસી વાત; એહ બત્રીશ કામિની રે ધન્ના, એસા દેગી શ્રાપ. હો ધન્ના ૧૭ કર્મ તણું દુઃખ મેં સા રે માતા, કેઈ ન જાણે ભેદ, રાગદ્વેષકે પૂછડે રે માતા, વધ્યાં વૈર વિરોધ રે. હો જનની ૧૮ સાધુપણુમેં સુખ ઘણા રે માતા, નહિ દુઃખરો લવલેશ; મલશે સેઈ ખાઈશું રે માતા, સેઈ સાધુ ઉપદેશ રે જનની. ૧૯ એકલે ઉઠી જાશે રે માતા, કેઈ ન રાખણહાર એક જીવને કારણે રે માતા; કયું કરે એટલે વિલાપ રે. હો જનની, ૨૦ ન કેઈ ધને મર ગયે રે માતા, ન કેઈ ગયો પરદેશ ઉગ્યા સેઈ આથમે રે માતા, કુલ્યા સે કરમાયરે. હો જનની. ૨૧ કાલ એચિંતે આવશે રે માતા, કેણ છોડાવણહાર; કમ કાટ મુગતે ગયા રે માતા, દેવલોક સંસાર. હો જનની. ૨૨ જે જેસી કરણું કરે રે માતા, તીન તેમાં ફલ હોય; દયા ધર્મ સંયમ વિના રે માતા; શિવસુખ પામે ન કરે. હો જનની ૨૩
RRRRAK ARARARAR ARARARAPAR ============= ==== =
3
E
HERRER
=======
મેહ મિથ્યાત્વની સઝાય
EXxx
==
'HAS' 'E'S
EEHدادااااعداداد اعداد العدد الا
A
મેહ મિથ્યાત્વની નિંદમાં, સુતે કાળ અનંત, માજી મારી, પરમાધામી ને વશ પડો, પાયે દુઃખ અનંત, માજી મારી.
કરણું તે કરશું ચિત્ત નિર્મલી. રાગ તણું રસિયા હુંતા, સુણ સુણ કરતાં તાન; માજીક ધર્મકથા નવિ સાંભળી, કાપે તેહના કાન. માજી કરણી.
૧
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org