________________
FAT AT KARARACACATATATER ARAKARAE
الاعداد الاالاالاالطالع خداداداد اعداد العدة
KAKAR ARAKARA
Fax======
શ્રી ધન્નાજીની સજઝાય
Assxxx = ===== = ======= = = = ==== ================EMBERJEExNAEXE5EXE+
શિયાળામાં શીત ઘણી રે ધન્ના, ઉનાળે લૂ વાય; ચોમાસે ઘન જલ વાદલાં રે ધન્ના, એ દુઃખ સહ્યું ન જાય.
હું તો વારી રે ધના આજ નહિ સે કાલ. વનમેં તે રહેવું એકલું રે ધન્ના, કોણ કરે તારી સાર;. ભૂખ પરિસહ દોહિલો રે ધન્ના, મતકર એસી વાત રે હો;
ધન્નાજી મત લીયો સંયમ ભાર. વનમાં તે મૃગ એકલે રે માતા, કોણ કરે ઉનકી સાર; કરણ તે જેસી આપકી રે માતા, કણ બેટે કોણ બાપ રે
હો જનની હું તે લેઉ સંજમ ભાર. પંચ મહાવ્રત કે પાળ રે ધના; પાંચે મેરૂ સમાન; બાવીશ પરિસહ જીતવા રે ધન્ના, સંયમ ખાંડ કી ધાર રે, હો ધ. ૪ નીર વિનાની નદી કિસી રે ધના, ચંદ વિના કેસી રાત; પિયુ વિના કેસી કામિની રે ધન્ના, વદન કમલ વિલખાય રે;
હો ધન્ના મત. દીપક વિના મંદિર કિસ્યાં રે ધના, કાન વિના કેસે રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર. હો ઘ૦મ ૬ તું મુજ અંધા લાકડી રે ધન્ના, સે કઈ ટેકે રે હોય; જે કઈ લાકડી તડશે રે ધન્ના, અંધ હોશે ખુવાર રે હો ધન્નાજી.મ૦ ૭ રત્નજડિતને પિંજરો રે માતા, તે જાણે સૂડો રે બંધ; કામ ભાગ સંસારના રે માતા, જ્ઞાની ને મન ફંદને જનની હુતો લેઉં. ૮ આયુ તે કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરબત જેસા સાર; મગર પચીશી અસ્તરી રે ધન્ના, નહી સંયમકી બાત હ. ધનાજી.મ૯ નિત્ય ઉઠી ઘેડલે ફરતો રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય; એસી ખૂબી પ્રમાણે રે ધન્ના, ચમર ઝુલાયાં જાય રે હો ઘ૦ ૧૦ ચડી પાલખીએ પિઢતે રે ધન્ના, નિત્ય નિત્ય નઈ ખૂબી માણ; એ બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ હે ધના૧૧ નારય અકારા હું ગ રે માતા, કાને આ રાગ; મુનીશ્વરની વાણું સુણી રે માતા, આ સંસાર અસાર રે. હો જનની. ૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org