________________
[ ૧૩૬
પ્રાણ. ૧૩
પ્રાણી. ૧૪
પ્રાણ ૧૫
પ્રાણી૧૬
પ્રાણી૧૭
પ્રાણી ૧૮
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
દદ્ધિવાહન રાજાની બેટી, આવી ચંદન બાલા; ચૌપદની પરે ચૌટે વેચાણી, કર્મ તણાં એ ચાળા રે. સમકિત ધારી શ્રેણીક રાજા, બેટે બાંધ્યે મુસકે; ધમ નરપતિ કમેં દબાણ, કર્મથી જેર ન કિસકા રે. ઈશ્વરદેવ ને પાર્વતી રાણી, કરતા પુરૂષ કહેવાય; અહોનિશ સ્મશાન માંહે વાસે, ભિક્ષા ભોજન ખાય રે. સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત-દિવસ રહે ભમતે સેલકળા શશીહર જગ ચા, દિન દિન જાયે ઘટતે રે. નળરાજા પણ જુગટે રમતાં, અરથ ગરથ રાજ્ય હાર્યો, બાર વરસ લગે વનદુખ દીઠાં, તેને કમેં ભીમાડો રે. સુદર્શનને ભૂલીએ દીધે, મુંજ રાજે માગી ભીખ; તમસ ગુફા મુખ કેણિક બળી માની ન કોઈની શીખ રે. ગજ મુનિના શીર ઉપર સઘડી, સાગર દત્તે બાળ્યું શીશ; મેતારજ વાધરે વિટાણા, ક્ષણ ન આણે રીસ રે. પાંચશે સાધુ ઘામાં પીલ્યાં, રોશ ન આણ્યો લગાર; પૂર્વ કર્મે ઢંઢણ ઋષીને, ટ્રમાસ ન મળે આહાર રે. ચૌદ પૂરવઘર કર્મ તણે વશ, પડ્યા નિગોદ મઝાર; આદ્રકુમાર ને નદિષેણે, ફરી વાસ્થ ઘરવાસ રે. કળાવતીના કર છેદાણ, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાવ્યું, કમ તણું એ વંક રે. દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફેડયું કૃષ્ણ ઠામ, વિરના કાને ખીલા ઠોકાણ, પગે રાંધી ખીર તામ રે. કર્મથી નાઠા જાય પાતાળ, પેસે અગ્નિ મઝાર, મેરૂ શિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર રે. એવાં કર્મ જીત્યાં નરનારી, પહોંચ્યા શિવ કાય; પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેહના પાય રે. એમ અનેક નર પંડયા કર્મો, ભલ ભલેરા જેસા; ઋદ્ધિ હર્ષ કરજોડીને કહે, નમે નામે કર્મ મહારાજ રે.
પ્રાણ. ૧૯
પ્રાણું૨૦
પ્રાણી- ૨૧
પ્રાણી૨૨
પ્રાણી- ૨૩
પ્રાણ. ૨૪
પ્રાણ ૨૫
પ્રાણ ૨૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org