________________
૧ર૪ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ કાંત્યું પીંજવું સુત, કપાસ તે થાય છે; મનકેરી મન માંયકે, હુંશ સમાય છે. પેરી ઉત્સાહ સુનાહ, પરાક્રમ ધનુષ ગ્રહી સ્થિરતા પણ છે વીરાગ કે, બાણ પૂખિત સહી. સામા પેલી જુઠી, હણશાં તે વહી; વીર જનની તુજ નામ, કહાવીશ હું શહી. ઈણ વિધ વચન અનેક, જનની ભાખી રહી; પણ સુત મનમાં વાત, એ કેય રૂચિ નહિ. કુમારે દીક્ષા લીધ, જનની અનુમતિ લહી; પુરૂષ વચન ગજ દંત, ન પાછા વળે કદી. શ્રી નેમીશ્વર પાસ, યથાવિધ ઉચ્ચરે; પંચમમાં વ્રત સર્વ, પરિસહ પરિહરે. માગી જિનની અનુમતી, ધીર પણું ધરે; એકાકી સ્મશાનમાં, જઈ કાઉસ્સગ્ન કરે. સોમલ સસરે શિરપર, તિહાં સગડી ધરી; ધ્યાન મગન મુનિરાજ, સમતા અનુસરી. ક્ષપક શ્રેણી આરોહીને, કેવળ પામી કરી; કમ ખપાવી સર્વ, મુક્તિ નારી વરી. એવા મુનિને નામે, વિકટ સંકટ ટળે; ઋદ્ધિ સિદ્ધિ ધન વૃદ્ધિ, સકળ સંપદ મળે. શ્રી વિજય રાજ સૂરિંદ, તપગચ્છ દિનકરૂ; શરણ હોજો મુનિ દિનને, એવા મુનિવરૂ.
TAR FANARRAREATURATTAKATA
=============================HER
' - મક
es
"
મૃગાપુત્રની સજઝાય
AFFFFAIRAxEANHITAFREE-PAYA ********* * ****** *******==========
દોહા પ્રણમી પાર્શ્વ જિર્ણદને, સમરી સરસ્વતી માય; નિજ ગુરૂ ચરણ નમી કરી, ભણશું મહા મુનિરાય. રાજઋદ્ધિ લીલા પરીહરી, લીયો સંયમ ભાર; તેહ મૃગાપુત્ર ગાયશું, સુણજે સહુ નર-નાર. સંક્ષેપ કરી વર્ણવું, સૂત્રે છે વિસ્તાર ભણતાં સુણતાં ધ્યાવતાં, લહીએ ભવને પાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org