________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
શ્રી જૈનધર્મ તે વારણે, કારણ મેં લો એક તે વિના અવર ન હોય, શરણુ શાસ્ત્ર લખે; કારાગાર સમાન આગાર, વિહાર છે; મૂકો કેઈકવાર આખર પહેલા પછી; એક ઈહાં અણગાર પણું, સુખકાર છે; માત ઘો અનુમતિ, વાત ન કે કરવી અ છે. નંદન વચન સુણે ઈમ, જનની હલફળી; કાચી કદલી જેમ; ધસી ધરણું ઢળી એ. પામી પૂનરપિ ચેતન, મન થઈ આકળી; હિત આ શુભ વાણું, ભાખે ગળ ગળી. તુજ મુખથી એ વાણી રે, સુત કીમ પડી, મુજને છે તુજ ઉપરે, આશા અતિ વડી. હું મુખથી તુજ નામ, ન મેલું અધ ઘડી; તું જીવન તું પ્રાણ, તું અંધા લાકડી. ચારિત્ર છે વત્સ દુક્કર, અસિધારા સહી; સુરગિરિ તેલ બાંધક, તરવ જલ નિહિ. ભારી ભાર ઉઠાયક, ગીરી ચડવા વહી; બાળ છે તું સુકુમાલે, તે પળશે એ નહી. જે હઈ લેક આશંસી, પરમહા; કાયરને કાં પુરૂષને, તે સવિ દુલહા. ધીર વીર ગંભીરને, શી દુક્કર કહા; માત કરી એહ વાત, બીહાવો શું મહી. ફેજ પરીસહ કેરી, આવી જબ લાગશે; ચારિત્ર પર શુભ ભાવ, કેટ નવ ભાંગશે. જામતું મારૂં જેર, ન કાંઈ ફાવશે; વચન અમારૂં નામ, નંદન મન આવશે. કેટે શુદ્ધ મનોરથ, સુભટ બેસાર સાં; સત્વ રૂપમ કેટે, માંહી સમારસાં એ. જ્ઞાનગાળ સુભટ સમતાં, નાળીશું મારશું; પરીસહ કેરી ફેજ, આવંતી વારશું. રાગદ્વેષ દોય ચેર, પ્રબળ બળ છુટશે; પૂન્ય ખજાને માલ, અમારો લુંટશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org