________________
૧૨ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ઘડપણ૦
ઘડપણ૦ ૧૦
ઘડપણ૦ ૧૧
ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભીંત; ઘડપણ વહાલી લાકડી રે, જુઓ ઘડપણની રીત, ઘડપણ તું અકહ્યાગરો રે, અણ તેઓ માપે વેશ; જોબનીયું જગ વાલો રે, જતન હું તાસ કરેશ. ફટ ફટ તું અભાગીયા રે, યેવન ને તું કાલ; રૂપ રંગ ને ભંગી જતો રે, તું તે હોટે ચંડાલ રે. નીસાસે ઉસારમેરે, દેવને દીજીએ ગાલ; ઘડપણ તું કાં સરજીયે રે; લાગ્યો મહારે નિલાડ રે. ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂં રે જુહાર જે મેં કહી છે વાતડી રે; જાણજે તાસ વિચાર રે. કેઈન છે તુજને રે; તું તો દૂર વસાય; વિનય વિજય ઉવજઝાય ને રે; રૂપવિજય ગુણ ગાય.
ઘડપણ૦ ૧૨
ઘડપણ૦ ૧૩
ઘડપણ૦ ૧૪
RARIRARAKARA AR ARRARAKARAKARAKARA
કકક કક્ષ
ગજસુકુમાલની સજઝાય
共ta
R
FAR AFAFAR AFAFAFAFAFAFARE ACAA =====================================
શ્રીને મીશ્વર અનવર આવી સમે સર્યા; દ્વારકા નગરી ઉપવન, મુનિજન પરવર્યા. કૃષ્ણ પ્રમુખ સવિ જાદવ; સુણ હરખે ભર્યા; અધિક કરી તમામ કે; વંદન નીસર્યા. સાથે ગજસુકુમાલ આવ્યો, મન ગહ ગહીએ; જીનજીને કરીય પ્રણામકે, બેઠે મન રળીએ. તવ જીનપતિ હિત આણુ કે, ધર્મકથા કહીએ; જેમ આવ્યા તેમ લોક, ગયા નીજ ગૃહ વહીએ; ગજસુકુમાલ કુમાર, ગયે નિજ મંદિરે પ્રણમી માયના પાય, વચન એમ ઉચ્ચરે. આજ સમાજમાં ધર્મ, વખાણ્યો જિનવરે; મુજને રૂ તેહ છેહ, સકળ દુઃખન કરે. એ સંસાર અસાર, કહ્યો એમ જિનવરે; જન્મ મરણ દુખ કરણ, જલણ જાલે ધખે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org