________________
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૧
[ ૧૨૧ માતાજી સહ્યાંરે દુઃખ નરકે ઘણું રે; તે મુખે કહ્યો નહિ જાય તે એ સંજમ દુઃખ હું નવિ ગણું રે, જેહથી શિવ સુખ થાય. ભવિ૦ ૧૦ વચ્છ તું રોગાતકે પીડી રે, તવ કુણ કરશે ? સાર; સુણ તું માડી રે મૃગલાની કે લીયે રે ખબર તે વનહ મઝાર. ભવિ. ૧૧ વને મૃગ જિમ માતાજી વિચરશું રે; ઘ અનુમતિ એણે વાર; ઈમ બહુ વચને રે મનાવી માતને રે; લીધે સંજમ ભાર. સમિતિ ગુપ્તિ રૂડી પરે જાલ રે; પાળે શુદ્ધ આચાર; કર્મ ખપાવીને મુગતે ગયા રે, શ્રી મૃગાપુત્ર અણગાર. ભવિ. ૧૩ વાચક રામ કહે એ મુનિતણું રે; ગુણ સમરે દિન રાત; ધન ધન જે એહવી કરણી કરે રે, ધન તસ માત ને તાત. ભવિ. ૧૪
EAF AR KAK AKARAFAFARAKARAFAFAF === ========== =====================
૭૭ ઘડપણની સજઝાય
ઘડપણ
૧
ઘડપણ૦ ૨
ઘડપણ૦
૩.
ઘડપણુ
૪
ઘડપણ તું કાં આવી રે, તુજ કુણ જોયે છે વાટ; તું સહુ ને અલખામણે રે; જેમ માંકડ ભરી ખાટ રે. ગતિ ભાંજે તુજ આવતાં રે; ઉદ્યમ ઉડી જાય; દાંતડલા પણ ખસી પડે રે, લાળ પડે મુખ માંય રે. બલ ભાંગે આંખે તેણે રે, શ્રવણે સુણિ ન જાય; તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધવલી હોય રોમ રાયરે. કેડ દુઃખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માય; ગાલે પડે કડચલી રે, રૂ૫ શરીરનું જાય રે. જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય; ઘરે સહુને અલખામણે રે; સાર ન પૂછે કેયરે. દીકરા સહુ નાશી ગયા રે, વહુઅર દીએ રે ગોલ; દીકરી ના ટૂકડી રે, સબલ પડયો છે જંજાલ. કાને તે ધકે પડી રે, સાંભલે નહીય લગાર; આંખે તે છાયા વલી રે, એ તે દેખી ન શકે લગાર. ઉંબરે તે ડુંગર થયું રે, પોળ થઈ પરદેશ ગોળી તે ગંગા થઈ રે; તુમ જુઓ જરાના વેશ રે.
ઘડપણ૦
૫
ઘડપણ૦
૬
ઘડપણ૦ ૭
ઘડપણ૦ ૮
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org