________________
૧૨૦ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ કોઈ કરજ ને કઈ ગરજમાં; ગુલામી ખોટી કરતાં, હમણાં ધન મળશે એ આશે, હાથ ઘસી ઘસી મરતાં. ગામ ગામ ને ઘર ઘર જોતાં, સુખ નહિ કે સ્થાને છતાં જગતનાં મુખ જીવડા, જગને સુખમય માને. ધર્મ રત્નને દિપક મલ્યો છે, મનુષ્યને ભવ સારે; જન વચનો સમજી આરાધ, જેમ મળે ભવ પારો. સિદ્ધિવિનય ભક્તિથી મળશે, જિન વચને ચિત્ત ધરતાં; સુંદર જિન શાસન આરાધન, ચરણ મહદય વરતાં.
Eીમકી ----|====== ========= 8 THEHENEVEHEEEEEEEE JEEEEE
મૃગાપુત્રની સજઝાય
(ધારિણી મનાવે રે મેઘ કુમારને રે–રાગ) ભવિ તમે વંદો રે મૃગાપુત્ર સાધુને રે, બલભદ્ર રાયને નંદ; તરૂણ વયે વિલસે નિજ નારીશું રે; જિમ તે સુર ગુંદ. ભવિ. ૧ એક દિન બેઠા મંદિર માળીયે રે દીઠા શ્રી અણગાર; પગ અડઆણે રે જ્યનું પાલતાં રે; ષકાય રાખણહાર. ભવિ. ૨ તે દેખી પૂરવભવ સાંભર્યો રે; નારી મૂકી નિરાશ નિર્મોહી થઈ હેઠે ઉતર્યો રે, આવ્યો માયની પાસ. ભવિ. માતાજી આપે રે અનુમતિ મુજને રે; લેશું સંજમ ભાર; તન ધન લેખન એ સવિ કારમું રે; કારણે એહ સંસાર. ભવિ. ૪ વચ્છ વચન સાંભળી ધરણે ઢળી રે; શીતલ કરી ઉપચાર ચેત વ તવ એણી પરે ઉચ્ચરે રે; નયણે વહે જલધાર. ભવિ. ૫ સુણ મુજ જયારે એ સવિ વાતડી રે; તુઝ વિણ ઘડીય છ માસ; ખિણ ન ખમાયે રે વિરહો તાહરો રે, તું મુજ સાસ ઉસાસ. ભવિ. તુઝને પરણાવી રે ઉત્તમ કુળ તણી રે, સુંદર વહુ સુકુમાળ; વાંક વિહુણી રે કિમ ઉવેખીને રે, નાખે વિરહની ઝાળ. ભવિ. ૭ સુણ મુઝ માડી રે મેં સુખ ભોગવ્યાં રે; અનંત અનંતી વાર; જિમજિમ સેવે રે તિમ વધે ઘણું રે, એ બહુ વિષય વિકાર ભવિ. ૮ સુણ વચ્છ માહરા રે સંજય દોહિલું રે; તું સુકુમાલ શરીર, પરીસહ સહવારે ભૂમી સંથારવું પીવું ઊનું રે નીર. ભવિ૦ ૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org