________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ ૧૧૯
૧૫
સ્થિર રાખ્યા મન વચન-કાય, કેવલ નાણ ઉપાય, આ છે લાલ;
કમ ખપાવી મુગતે ગયાજી. તેહનો છે વિસ્તાર અંતગડ સૂત્ર મઝાર, આ છે લાલ,
રાજવિજય રંગે ભણે છે.
EXABEIAIKA RHEEEEEEEEEEEEEEEEEEEEEH RE
EX
૭૫ ઉપદેશની સજઝાય
E REસ
RE FAFAFAFARRAFAFAR ATTACAT CATAR
= ======================== ==
=
RA
મિત્ર ચેતજે રે, આ તે નરભવ છે બહુ નાને; સુખતણ તે સાંસા છે જ્યાં, દુઃખનો છે જમાને; કેઈ કહે પૈસામાં ભેખ છે, પૈસે સુખનો ભેરૂ; પૈસે પૈસે પૈસે રડતાં, ઉડી ગયું પંખેરું. પુન્ય સંગે પૈસા મલીયા, ન મલી સુંદર નારી; વિના નારી ધનવંત છતાં પણ ભટકે જેમ ભીખારી. કઈ તણું દારા ગઈ સ્વર્ગે કેઈ રહ્યા વળી વાંઢા; ધર્મ ધામથી ઘન મળીયા; રહ્યા ન શરીરે સાજા. પૈસે નારી ઉભય મળ્યા પણ; થયો નહિ સુત એકે; નરનારી જણ દોય રડે છે; મૂકી છેક વિવેકે. પૈસા નારી પુત્ર થયો ને મા–બાપ કહેવાયા; પુત્ર તણા સગપણ થતાં, રાત દિવસ દુભાયા. લગ્ન દિકરા કેરા થાતાં, પંખી લાહો લીધે; વીશ વર્ષને જુવાન દિકરે; કાળે કોળીયો કીધે. કેઈક દીકરો મોટો થયો ને, લાવ્યો નવલી નારી; વરસ એક નહિ વિર્યું ત્યાંત, પુત્રને વધી બીમારી. પાંચ સાત દિકરા થાતા; માતા મનમાં હરખી; જોઈ લ્યો વહનું ઘર થાતાં, બુદ્ધી દાસી સરખી. માળીયા દિકરા ઘર પણ મળીયું. ઘરમાં કલેશ અપાર; લાવો બાપા ભાગ અમારો, કરશું જુદે વેપાર. કઈ રોગ ને કોઈ વિયોગે, કઈ નિર્ધનતા પામી; મર્યો દિકરો કોઈ કહેશે, વળી કોઈને સ્વામી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org