________________
Fxxxxxx IFax= ======== ============
રકમ 11111111111111
R
======
શ્રી રૂકમિણીની સઝાય
PARAT ATAR ARA AKARAKARAKAFAR ART
=== = = ========== ===
KUR
વિચરતા ગામો ગામ, નેમિ જિનેશ્વર સ્વામિ, આ છે લાલ,
નયરી દ્વારામતી આવીયાજી. વનપાલક સુખદાય; દીયે વધામણી આય; આ છે લાલ;
નેમિ આણંદ પધારીયાજી. કૃષ્ણાદિક નર નાર; સહુ મળી પર્ષદા બાર, આ છે લાલ;
નેમિ વંદણ તિહાં આવીયાજી. દીયે દેશના અનરાય; આવે સહુને દોય, આ છે લાલ,
રૂફમણ પૂછે શ્રી નેમિને જી. પુત્ર ને મારે વિયોગ, શો હશે કર્મ સંગ, આ છે લાલ,
ભગવંત મુજને તે કહોજી. ભાખે તવ ભગવંત પૂર્વ ભવ વીરતંત, આ છે લાલ,
કીધા કર્મ નવિ છૂટીછે. તું હતી નૃપની નાર, પૂર્વભવ કે ઈવાર; આ છે લાલ,
- ઉપવન રમવાને સંચર્યાજી. ફરતાં વન મેઝાર; દીઠ એક સહકાર, આ છે લોલ;
મેરલી વિયાણ તિહાં કરે છે. સાથે હતા તુમ નાથ, ઇંડા ઝાલ્યા હાથ, આ છે લાલ,
કુંકુમવર્ણ તે થયા. લખે તિહાં મેર, કરવા લાગી શોર, આ છે લાલ,
ચદશી ચમકે વિજળીજી. પછી વય તિહાં મેહ, ઈન્ડા વેવાણ તેહ, આ છે લાલ,
સોલ ઘડી પછી સેવીયાજી. હસતાં તે બાંધ્યાં કર્મ, નવિ ઓલ ઇન ધર્મ આ છે લાલ;
રોતાં ન છૂટે પ્રાણીયાજી. તિહાં બાંધી અંતરાય, ભાંખે શ્રી નારાય; આ છે લાલ,
સોલ ઘડીના સેલ વર્ષ થયાં છે. દેશના સુણે અભિરામ, રૂફમણિ રાણીએ તામ. આ છે લાલ,
શુદ્ધો તે સંયમ આદર્યો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org