SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] માય. ૯ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ મુનિવર શ્રી રહનેમિજી, નેમિજિનેશ્વર ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષય તણી મતિ આઈ રે. માય. ૭ દિક્ષા છે વચ્છ દહિલી, પાલવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જિમવું, સુવું ડાભ સંથાર રે. માય. ૮ દિક્ષા છે વચ્છ દેહિલી, કહ્યું હમારૂં કીજે રે; પરણે પનેતા પદ્મણી, અમ મને રથ પૂરી જે રે. જંબૂ કહે જનની સુણે, ધન્ય ધન્ને અણગાર રે; મેઘ મુનિવર માટક, શાલીભદ્ર સંભારો રે. જંબૂ. ૧૦ ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કીધું રે; ખાસી તપ પારણે, ઢંઢણે કેવલ લીધે રે. જંબૂ- ૧૧ દશાર્ણ ભદ્ર સંયમ લહી, પાય લગાડ ઈદો રે; પ્રસન્ન ચંદ્ર કેવળ લહી, પામ્યો છે પરમ આણંદો રે. એમ અનેક મુનિવર હુઆ, કહેતાં પાર ન પાય રે; અનુમતિ દ્યો મેરા માતાજી, ક્ષણ લાખણે જાય રે. પાંચસે સત્તાવીશ શું, જંબૂકુમાર પરવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીચો રે. જબૂ. ૧૪ જબૂ ચરમ જ કેવલી, તાસ તણું ગુણ ગાયા રે; પંડિત લલિત વિજય તણે, હેત વિજય સુપસાયા રે. જંબૂ. ૧૫ ૭૩ શ્રી સુબાહુકુમારની સઝાય ======== = = == ============ EHEJkkkkkkkkka EEEE E હવે સુબાહકુમાર એમ વિનવે, અમે લેશું સંજમ ભાર રે; માડી મોરી રે, મા મેં વરની વાણી સાંભળી; તેથી મેં જાયે અથીર સંસાર, માંડી મોરી રે, હવે રે નહી રાચું સંસારમાં. અરે જાયા તુજ વિના સુંદર માળીયાં, તુજ વિના સુને રે સંસાર; જાયારે મોરા રે, કાંઈ માણેક મેતી મુદ્રિકા, કાંઈ ઋદ્ધિ તણે નહિ પાર; જયારે મોરા રે, તુજ વિના ઘડી એક ન નિસરે. અરે માડી તન ધન જોબન કારમું, કાર કુટુંબ પરિવાર; માડી મારી રે; કારમાં સગપણામાં કોણ રહે, એ તે જા અથિર સંસાર માંડી મારી રે. ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy