SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ-૧ wwwww તવ તિહાં ચિંતે ફૈ ભૂપતિ, લખ્યા નટવીની સાથ; જો નટ પડે રે નાચતા, તેા નટવી કરૂં મુજ હાથ, ક૦ ક વશે રે હું નટ થયા, નાચું છુ... નિરાધાર; મન નવ માને રે રાયતું, તે કાણ કરવા વિચાર. ક દાન ન આપે. રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વાંછું છું રાયનું, રાય વછે મુજ ઘાત, કર્માં દાન લહું ને હું રાયતું, તે મુજ જીવીત સાર; એમ મનમાંહી રે ચિંતવી, ચડીએ ચેાથી રે વાર. કમ ૦ થાલ ભરી શુદ્ધ મેદકે, પદ્મણી ઉભી છે ખાર; ત્યા ત્યા કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. ક એમ તિહાં મુનિવર વહેારતાં, નટે પેખ્યા મહાભાગ; ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ નટ પામ્યા વૈરાગ. ક સંવરભાવે રે કેવલી, થયા તે કર્મ ખપાય; કેવલ મહિમા સુર કરે; લબ્ધિવિજય ગુણ ગાય. ક KAKAR FIREFERAFARARE FAFAKTRAFARERAKA FA KKKNKKKKKKKKKKKKKKKKEN ૭૨ જંબુકુમારની સજઝાય FAKHRAFFERENCEERRAPUTARA EKKI KKKKKKKKNKMKMKMKKKKKKKK રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબૂ કુમાર નમું, બાળપણે બ્રહ્મચારી રે. જમ્મૂ કહે જનની સુર્ણેા, સ્વામી સુધર્મા આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ દ્યો મેરી માયા રે. માય કહે સુણા બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણપણે તરૂણી વરી, છાંડી કેમ છુટી જે રે. આગે અણુિક મુનિ વરા, ફરી પાછા ઘરે આવ્યા રે; નાટકણી નેહે કરી, આસાઢા ભૂતિ ભાલાયા રે. વેશ્યા વશ પડીયા પછી, ન'ીસે નગીનેા રે; આર્દ્ર દેશનેા પાટવી, આર્દ્રકુમાર કાંકીના રે. સહસ વરસ સ ́જમ લીયેા, તેાહી પાર ન પાયા રે; કુંડરીક ને કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. E FA Jain Education International 2010_05 For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ જબૂ. જમ્મૂ માય. માય. | ૧૧૫ માય. 3 ૪ માય. પ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy