________________
૧૧૪ ]
wwwww
વાંઢવા જાશુ શ્રી મહાવીર, સાંભળી સાથે થયા સુધીર; ભ૰ વાણી સુણી ઉપન્યા વૈરાગ્ય, લીધું ચારિત્ર અર્જુન ધરી રાગ. કીધા રે કમ ખપાવવા કાજ, રાજગૃહી પાસે રહ્યા ઋષીરાજ; ભ૰ ચક્ષ રૂપે હુણીયા જે જીવ, તેહનુ વેર વાળી મારે સદૈવ. ભ૦ થયાં પાટ્ટુ ને મુઠીના માર, નિષિડ જોડા ને પત્થર પ્રહાર; ભ જાપટ ઈંટ કારડા નિહ પાર, હણે લાઠી કાંઇ નર હજાર. શુભ પરિણામે સાધુ સહે સદેવ, ત્હારાં કીધાં તુ ભાગવ જીવ; ભ૦ અભ્યાસે આણી શુભધ્યાન, કેવળ લહી પામ્યા શિવથાન. ભ૰ સવત સત્તર સુડતાલી ઉલ્લાસ, શહેર રાણકપુર ચૌમાસ; ભ॰ કહે કવિયણ કરોડી દેવ, મુક્તિ તણાં ફળ દેયા દેવ. વિ
પ્રાચીન સજ્ઝાય મહેાદિધ ભાગની
www.
Jain Education International 2010_05
KARARAKIRARARAFARIF FIFAFAKAKAKAKAKAKA BEANERS. WE NEVEREE EEEER
૭૧
ઈલાચીપુત્રની સજ્ઝાય
AAAAAAAAAAAAAAA
dhvi liઋતમામ સંબંધન
નામ એલાચી પુત્ર જાણીયે, ધનદત્ત શેઠના પુત્ર; નટડી દેખીને માહિયા, નવિ રાખ્યું. ઘરનુ' સુત્ર. ક ન છૂટે રે પ્રાણીયા, પૂરવ નેહ વિકાર; નિજ કુલ છડી રે નટ થયેા, નાણી શરમ લગાર. ક માતપિતા કહે પુત્રને, નટ નવ થઇએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મણી, સુખ વિલસેા સઘાત. ક કહેણુ ન માન્યું કે તાતનું, પૂર્વ કમ વિશેષ; નટ થઈ શીખ્યા રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કમ એક પુર આવ્યા રે નાચવા, ઉંચા વંશ વિશેષ; તિહાં રાય જોવાને આવીચેા, મલીયા લોક અનેક ક ઢાલ બજાવે કે નટવી, ગાવે કિન્નર સાદ; પાચતળ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અબર નાદ. કમ દાય પગ પહેરી રે પાવડી, વંશ ચડયા ગજ ગેલ; નાંધારા થઈ નાચતા, ખેલે નવનવા ખેલ. ક ૦ નટડી ર ́ભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતે ઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. ક
For Private & Personal Use Only
ર
3
४
૫
દ્
७
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
www.jainelibrary.org