________________
[ ૧૧૩
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
દેવદત્તાદિક જાણીયે, સવિ જીન જનની પવિત્રા રે. દુરિત ઉપદ્રવ ઉપશમે, હવે મંગળ માળા રે; જ્ઞાન વિમલ ગુણ સંપદા, પામી જે સવિ શાલા રે.
૧૫
HYHYHYHYHYHYHYHYE=EEEEEHEEE ,تلا
KA
અજુનમાળીની સજઝાય
E
RA
KARA KAKARAKARA ARA
가
داEEEEEEEEEEEEEEEعد الاطلاع
૧૬
સદગુરુ ચરણે નમી કહું સાર, અર્જુન માળી મુનિ અધિકાર ભવિ સાંભળો, રૂડી રાજગૃહી પૂરી જાણ,
રાજ્ય કરે શ્રેણીક મહિરાણ. નગરી નિકટ એક વાડી અનૂપ, સકળ તરૂ સુરતરૂ જીહાં શોભે સુ રૂપ; દીપે મુદગર ચક્ષ તિહાં દેવ, અર્જુન માળી કરે તસ સેવ. બંધુમતી, ગૃહિણી તસ જાણ, રૂપ જેવને કહી રંભા સમાન; એકદા અર્જુનને પ્રિયા દેવ, ગેહ ગયા વાડી બિહું ધરી નેહ. ગોકિલ ટુ નર આવ્યા તિવાર, વિકળ થયા દેખી બંધુમતી નાર; અર્જુનને બાંધી એકાંતે, ભેગવી બંધુમતી મનની હો ખાંત. અર્જુન ચિંતે મુદગરપાણિ આજ, સેવકની કરજે તું સાજ, ભવિ ઈમ નીસુણી યક્ષ પેઠે હો અંગ, બંધન તેડી ચાલ્યા મન રંગ.
કિલ ટ્રેનર સાતમી નાર, મુદ્દશરણું મારીને ચાલ્યો તિવાર; ભ૦ દિન દિન ષટનરને એક નાર, હો છ માસ લગે એક હજાર. ભટ બારસે આઠ વળી ઉપર જાણ, હણ્યા તે માણસ મુદગર પ્રાણ ભ૦ વિસ્તરી નયરી માંહે તે વળી, લેક બીન્યા તે બહાર ન જાય. તિણ અવસર રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા મહાવીર સુજાણ; ભ૦ શેઠ સુદર્શન સુણી તત્કાળ, વંદન ને ચાલ્યા સુકુમાળ; ભ૦ દેખી દડો યક્ષ હણવાને કાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પંથે જ માંહી; ભ૦ ઉપસર્ગથી જે ઉગરૂ એણીવાર, પાળુ સહિ તો જાવજજીવ ચાવીહાર. કરી નમુથુણં ઘરે હવે ધ્યાન, ઉપાડ્યો હણવા મુદગર પાણ; ભ૦ ધમ પ્રભાવે હાથ થંભ્યા આકાશ, ગયે અર્જુન દેહથી યક્ષ નાશ. ધરતી ઉપર પડો અર્જુન દેહ, ચિત્ત વળ્યું ઘડી એકાંતે છે, ભ૦ શેઠ પ્રતિજ્ઞા અર્જુન પંખી, કિહાં જાશે પૂછે સુવિશેષ. ભ૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org