________________
CRAFARRATTAKARAKARACKARKAKA
===================================
સતાસતીની સજઝાય
BARANI
FAFAAAAF ARRAF ARRAKARAFARRARA EXE===================================
સુપ્રભાત નિત્ય વંદી, ભરત બાહુબલી થંભ રે; અભયકુમાર ને ઢંઢણે, સિરીયે ને કયવને રે. અર્ણિકા પુત્રને અર્ધમત્તા, નાગદત્ત સ્થલી ભદ્ર રે, વયર સ્વામીને નંદીષણજી, ધન્ને ને શાલિભદ્ર છે. સિંહ ગીરી કીતી ચુકેશલે, કરકડ પુંડરીકે રે; ગયસુકુમાર જંબુ પ્રભુ, કેશી અવંતી સુકુમા રે. દશાર્ણ ભદ્ર જસ ભદ્રજી, ઇલાતી ચિલાતી પુત્ર સાલો રે; બાહુ ઉદાઈ મનક મુનિ, આર્યરક્ષિત આગિરીશેરે. આર્યસહસ્તી પ્રભવ વળી, શાંબ પ્રદ્યુમ્ન મુનીશો રે મૂલ દેવ કાલિક સૂરી, વિષકુમાર શ્રેયાંસે રે. આર્દક દઢ પ્રહાર વળી, કુરગડુ મેહ મુનશે રે; સયંભવ પ્રસન્ન ચંદ્રજી, મહાસાલ વંક ચૂલે રે. એહ સતા નામ લીજીએ, છમ હય સુંદર કુલે રે, સુલસા ચંદન બાલિકા, મણેરમાં મયણ રેહા રે. કુંતી નર્મદા સુંદરી, બ્રાહ્મી સુંદરી ગુણ ગેહી રે; દમયંતી સતી રેવતી, શિવાજયંતી નંદા રે. દેવકી દ્રૌપદી ધારિણી, શ્રી દેવી સુભદ્રા ભદ્રા રે, ઋષિદત્તા રાજમતિ, પદ્માવતી પ્રભાવતી કહિયે રે. અંજના ને કળાવતી, પૂષ્પ ચૂલા ન લહીયે રે, ગૌરી ગાંધારી લમણું, જંબૂવતી સત્યભામા રે. પદ્મા સુસીમાં રૂફિમણી, એ આઠ હરિની રામા રે; જયેષ્ઠા સુજયેષ્ઠા મૃગાવતી, ચેલણ પડ્યા પ્રભા રાણ રે. બહેની સાત સ્થૂલિભદ્રની, બુદ્ધિ મહાગુણ ખાણી રે; જક્ષા જક્ષદિને વળી, ભૂયા ને ભૂય દિના રે. સેનું વેણ રેણુ કહી, એ શકહાલની કન્ના રે. ઇત્યાદિક જે મહાસતી, પ્રભુવન માંહિ વિરાજે રે; આજ લગી પણ જેહનો, જસ પડહ જગ ગાજે રે. શીલવંતી સુર સુંદરી, કૌશલ્યા ને સુમિત્રા રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org