________________
os ]
પ્રાચીન સક્ઝાય મહિદ થારો વિરો દિક્ષા લીએ, તું કેમ લેવણ દેવ છે મારો મનાય માને નહિ, કાંઈ ઉપાય કરેહ હે. સુંદર ભેંજન સહુ સજ્યાં, તજ્યાં શણગાર ને સ્નાન હે;
લાવ્યાં બેલે નહિ, રાત દિવસ રહે ધ્યાન હે. કઈ કઈ વાના મેં કર્યા, કેઈ કઈ કર્યા ઉપાય ; પણું નવિ ભજે ચિત્તડું, કેરડું મગ કહેવાય છે. જાયું હતું ષટુ ખંડનું, પાળશે રાજ્ય ઉદાર હો;
હર્ય ગય રથ પાયેક ઘણું, હોશે વિવિધ પ્રકાર રે. , છેલ છબીલા રાજવી, કરતાં એહની સેવ હો; છે તે પણ સહુ સ્થાને ગયા, જાણે નિરાગી દેવ હ.
જન્મ થયો જબ એહને, ચોસઠ ઇદ્ર મિલેય છે.
મેરૂ શિખરે નવરાવીયા, ભાવથી ભક્તિ કરે છે. નણંદલ બેહ્યું કેહનું નવિ ગમે, ચિત્તમાં કાંઈ ન સુહાય હે;
, સવિ શણગાર અંગારડા, એ દુઃખ કેને કહેવાય છે.
, રાણી યશોદા એમ કહે, સુદર્શના ને બેલાય છે ભાભી બહેને ભાઈ સમજાવીયા, પણ પ્રભુ વીર અડોલ હૈ. ભધિયણ ચેસઠ ઇંદ્ર તિહાં મલ્યા, સુરનર કોડા કેડા હૈ,
, પંચ મહાવ્રત ઉચર્યા, બાહ્યાંતર ગ્રંથી છોડ છે. , બાર વરસ બહુ તપ તપ્યાં, પામ્યા કેવલજ્ઞાન હૈ , કર્મ ખપાવી સિદ્ધિ વર્યા, પત્યાં શાશ્વત સ્થાને હૈ.
શ્રી મહાવીર જીણુંદને, ગાતા ઉપજે ઉલ્લાસ હૈ, , હરખ વિજય કવિરાયને, પ્રીતિ વિજય પ્રભુ દાસે છે.
xxxxxx== ====== =========== =========================== ===
૫૯
LEDER
BURRRAR
અધ્યાત્મની સજઝાય
નિરાધાર કેમ મૂકી શ્યામ મને, નિરાધાર કેમ મૂકી, કેઈ નહિ હું કેણ શું બેલું, સહુ આલંબન ચૂકી. શ્યામ, પ્રાણનાથ તુમે દૂર પધાર્યા, મૂકી નેહ નિરાશી; જિણ જણના પ્રતિ નિન્ય ગુણ ગાતાં, જન્માર કિમ જોશી.
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org