SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ જુઓ ને રાવણ રાજા, મૂરખ ખાઈને માજા; સત્ય ચૂક્યા નહિ સીતાઈ. તે મૂર્ણો દુર્યોધન માની, એ વાત નથી કાંઈ છાની, એ લંપટ ગયો લેખાઈ . પરનારીને સંગજ કરતાં, નવ લાખ જ જાણે મરતાં, વીર પ્રભુએ કીધું ધ્યાઈ. તે શીયલ૦ કહે વીરવિજય કર જોડી, પદારા જેણે છોડી; આ જગમાં જશ કીર્તિ થાઈ. તે શી. === =========== = ===== ==== EXEXxXHAYARIXE====================કે પ૭ શીખામણની સજઝાય ARE મેઘેરો દેહ આ પામી, જુવાની જેરમાં જામી; ભજવા ભાવે ના જગસ્વામી, વધારે શું કર્યો સારો. પ્રીતે શખમાં પૂરો, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્ય બહુ બુરા, પતાવ્યો શી રીતે આર. ભલાઈ ના જરા લીધી, સુ માર્ગે પાઈના દીધી, કમાણીના ખરી કીધી, કહે કેમ આવ્યો આરો. ગુમાને છંદગી ગાળી, ન આણા વીરની પાળી; જો અંતે અરે ખાલી, લઈ ભલા પાપને ભારે. નકામા શોખને ત્યાગ, કરો ઉપકાર ના કામે; અચળ રાખ રૂડા નામ, વિવેકી વાત વિચારો. સદા જીન ધર્મને ધરજે, ગુરૂ ભક્તિ સદા કરજે, ચિદાનંદ સુબે વરજે, વિવેકી મુક્તિને વરજો, KARA AIR AT AFAFARRATATAR RF ARA ====================================== SEE AS A RRRRRRRRRARA ૫૮ યશેદાને વિલાપ R === ======= == ======= Aી xxxxxxxxxxxxxxxxxx============ નણંદલ સુત સિદ્ધારથ વિનવું, રૂપનિધિ બહુ ગુણવંત છે. , ત્રિશલા કુખે અવતર્યો, એ છે અમ તણા કંત હે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy