SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] www નિજ પણ હજી હાથે જે વાપરે ૐ, તે પેાતાનું થાય; વધારો જે વધેરે, માલિક બીજો ગણાય. ચે માજી છે હાથમાં રે, કરી લે સુકૃત કામ; પરમાર્થે જે વાપરે રે, પાપ અમર નિજ તામ. ૨૦ ભવ નાટકના ભવનમાં રે, ભજવ્યા વિધ વિધ વેશ; રાય રક પણ અતિ બન્યા રે, પુણ્ય કરે ન લવલેશ. ચે આતમ અર્પી નિર્મળા રે, પ્રભુ ચરણે ચિત્ત લાય; તાપ મિટે પ્રભુ ધ્યાનથી રે, ઉદયરત્ન સુખકાર. ચે૦ પ્રાચીન સાય મહાદધિ ભાગ-૧ AAAAARARARAAAAAAAA 全民出版社出版出版社長出版社出版出版社出版社出版出版社出版出版社 RE ૫૬ શીયલની સજઝાય AAAAAAAAAAARARARARARARARARA KAKAKKKKKKKKKKKKKKKKKKK તુ' નેત્રથી નારી નીરખી, શું રહ્યો છું હૈયે હરખી, નારી નિશ્ચે નરકે લઇ જાય, તે શીયલ ન સાચવ્યુ. ભાઈ. છુરી પરનારીથી પ્રીતિ, તેહ અનંત અનીતી; Jain Education International 2010_05 KH શું બેઠી કરે સફાઈ. તે નર ચઢયા ઇસુ કામે, તે કદી ન બેઠા ટામે; વળી માઠી ગતિએ જાય. તે શીયલ૰ પરનારી જેણે વેકી, તેણે લેાહ પનાતી બેઠી, આ લેાકમાં લજ્જા જાય. તે કુલ વસ્યું તારૂ કામી થઇ, હેરાન મરીશ હરામી; શીલ ખાલી ખાસડા ખાઇ. તે શી તુ' કહ્યું માનને કુમતા, સિંહ નાગ જગાવા છે। સુતા, છેદે જાઇશ છેતરાઇ, તે અંતે આરતા થાશે જ્યારે, કાયા હાથથી જાશે ત્યારે; મેળ મૂરખની મિગાઇ. તે કેઈક ગયા છે હારી, તે નરની થઈ નાદારી; જુએ આંખ ઉઘાડીને ભાઇ. તે તે કામ ભાગના ફળ કડવા, તેની છે તુને નડવા; આ બધી તારી બડાઇ. તે શીયલ૦ For Private & Personal Use Only ૧ 3 ४ દ ૧ . ८ ૧૦ ~ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy