________________
w
પ્રાચીન સુજય મહોદધિ ભાગ-૧
સનારી હિંચોલે કંતને રે, સત્ર કંત ઘણા એક નારીને રે, સઃ સદા યૌવન નારી તે રહે રે, સ0 વેશ્યા વિલુદ્ધા કેવલી રે. સુત્ર આંખ વિના દેખે ઘણું રે, સરથ બેઠા મુનિવર ચલે રે સુરુ હાથે જલે હાથી ડુબી રે, સ0 કુતરીએ કેસરી હર્યો રે સ તરસ્યા પાણી નવિ પીએ રે, સ. પગવિખુણે મારગ ચલે રે, સુ9 નારી નપુંસક ભગવે રે, સ) અંબાડી પર ઉપરે રે, સુ9 નર એક નિત્ય ઉભા રહે રે, સ0 બેઠા નથી નવિ બેસશે રે, સુe અધર ગગન વચ્ચે તે રહે રે, સહ માંકડે મહાજન ઘેરિઓ રે. સવ ઉંદરે મેરૂ હલાવી રે, સહ સુરજ અજવાલ નવિ કરે રે, સ) લઘુ બાંધવ બત્રીશ ગયા રે, સ, શોકે ઘટી નહિ બેનડી રે. સવ શામલ હસ મેં દેખીયો રે, સ0 કાટ વધે કંચનગિરિ રે; સવ અજન ગિરિ ઉજવલ થયો રે, સ૦ હે પ્રભુ ન સંભારીયા રે. સત્ર વયર સ્વામી પાલણે સુતાં, સત્ર શ્રાવિકા ગાવે હાલડાં રે; સવ થઈ મોટા અરથ તે કેજે, સ, શ્રી શુભવીરને વાલડાં રે.
.
"
૫૫
Exકા :
E KARAKE ARA
આત્મબોધની સજઝાય
FEE કરો
FA 자지FAFAFAKARAKA AKAFAX KAKKAKA Ex===
========= === ====== ==
1.
r
તનનો ભરોસે નથી રે, ચેતન તારા તનને ભરોસે નથી રે. ચંચલ જલ કલ્લેલ આયુષ્ય છે, ફેગટ રહ્યો છું મથી. એ જનમ્યા જે નર જગમાંહિ, તે નિચે મરનાર; આશા અમર જેવડી રે, તૃષ્ણને નહિ પાર ચેક છત્રપતિ લખપતિ ગયા રે, ગયા નૃપતિ કેઈ લાખ એક હુંકારે લાખ ઉઠતા રે, બાળી કીધા કેઇ રાખ. ૨૦ ખમા ખમા પરીજન કરે રે રાવણ સમ અભિમાન; નામદાર નરવર ગયા રે, કામ કર્યા રે શમશાન. ચે પરિગ્રહને આરંભથી રે, ક્ય કર્મ અપાર; પાપે પૈસે મેળવી રે, થયે શ્રેષ્ઠ શાહુકાર. ૨૦ લોક કહે લખપતિ થયા છે, પણ શું પામ્યો તેહ તુજ સાથે શું આવશે રે, તપાસ તારો મેળવ. ચેર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org