________________
AAAAAAAA KAKALAKKKKKKKKKKKKKKK
૫૩
ચેતનની સજ્ઝાય
AAAAAAAAAAAAAAPA E.HEHEN HE NE HE - પ પ પ મ પ મ મ મ મ મ મ
ચેતન
ચેતન ચેતા ચતુર ચખાલા, ચતુર ચાલે જે. નર ખીજે; મુરખ વાતે હૈડુ' રીજે, તેહને શી શાખાસી દીજે પાચે ખાટે મહેલ ચાવે, થંભ મલેાખે માળ જડાવે; વાઘની બાડે બાર મુકાવે, વાંદરા પાસે નેવ ચલાવે. ચેતનનું. નારી માટી કથ છે છેટા, ના આવડે ભરતાં પાણી લાટા; પુજી વિના વેપાર છે માટા, કહેા કેમ ઘરમાં ના આવે ટાટા. ચેત૦ ખાપ થઈને ભેટીને ધાવે, કુળવતી નારી કથ નચાવે; વરણ અઢારનુ એઠું ખાવે, નાગર બ્રાહ્મણ તેહ કહાવે. ચેતન॰ મેરૂ ઉપર એક હાથી ચડી, કીડીની કુકે હેઠા પડીએ; હાથી ઉપર વાંદરા બેઠા, કીડી ઘરમાં હાથી પેઠા. ચેતન૦ ઢાંકણી એ કુંભાર જ ઘડીએ, લંગડા ઉપર ગભ ચડીએ; આંધળા દરપણમાં સુખ નીરખે, માંકડું બેઠું નાણું પરખે. સુકે સરાવર હંસ તે માલે, પરવત ઉડી ગગને ચાલે; છઠ્ઠુંદર થી વાઘ તે ભડકચા, સાયર તરતાં આંજ તે અડકથાં. સુતર તાંતણે સિ...હ બંધાણા, છીલર જળમાં તારૂ મુંજાણા; ઉંઘણું આળસુ ઘણું કમાયા, કીડીએ એક હાથી જાયા. પડિત એહના અર્થ તે કહેજો, નહિતર બહુ શ્રુત ચરણે રહેજો;
શ્રી શુભવીરનું શાસન પામી, ખાધા પીધાની ન કરો ખામી.
A
FAFAKARAKARAKHAKHRAFARERAKHKARAR
長生長出文艺文出版社長出版社出及生長出家出版社出版社長出出版出版社
૫૪
મેં કૌતુક દી’
AAAAAAAAARARAAAAAAAA
KKKKKKKKKKKKKKKKKKKK
Jain Education International 2010_05
સખી રે મેં કૌતુક દીઠું, સાધુ સરોવર
સખી નાકે રૂપ નિહાલતા હૈ; સ૦ લેાચન થિર સજાણતાં
સ॰ મુનિવર નારી શું રમે રે.
For Private & Personal Use Only
ઝિલતા રે;
રે.
સ
ર
3
*
७
८
૧
www.jainelibrary.org