________________
કકકકકક
:Izxxxxxx
Fax:x:x:
પર ઉપદેશી સઝાય
BE;
E
Maxxxxxxxxxxxxxxxxxxxxxxxxx કેસર કેરી કરનાર ની સરકારની
ખમ ૨૦ ખબર૦ કાયા ખબર૦ ૧
સબહે૦ ખબર૦ ૨
કરી. ખબર૦ ૩
જૈસે
ખબર નહીં આ જગમેં પલકી, સુકૃત કરનાં હેય સે કરેલે, કેણ જાણે કલકી. યા દોસ્તી હે જગત વાસકી, કાયા મંડલકી, સાસ ઉપાસ સમર કે સાહિબ, આયુ ઘટે પલકી. તારા મંડલ રવિ ચંદ્રમાં, સબહે ચલનેકી. . દિવસ ચારકો ચમત્કાર, ચું, વીજલી આભલકી, કુડ કપટ કર માયા જેડી, કરી બાંતાં છલકી, પાપકી પિટલી બાંધી શીર પર, કૈસે હોય હલકી. યા જુગ હે સુપને કી માયા, જૈસે બુંદ જલકી; વિણ સંતા તો વાર ન લાગે, દુનિયા જાય ખલકી. માત તાત પ્રિયા સુત બંધવ, સબ જગ મતલબકી. કાયા માયા નાર હવેલી, એ તેરી કબી. મન માનવ તન ચંચલ હસ્તી, મસ્તી છે બલકી. સત્ ગુરૂ અંકુશ ધરો શીરપર, ચલ માર્ગ સતકી. જબ લગ હંસા રહે હમેં, ખુશીમાં મંગલકી. હંસા છેડ ચલ્યા જબ દેહી, મિટીયા જંગલકી. પર ઉપકાર સમે નહી સુકૃત, ઘર સમતાં સુખકી. પાપ વળી પર પ્રાણી પીડન, હર હિંસા દુખકી. કેઈ ગેરા કઈ કાળા, પીળા નયણે નિરખનકી, એ દેખી મત રાચે પ્રાણી, રચના મુદ્દગલકી. અનુભવ જ્ઞાને આત્મ બૂઝી, કર બાતા ઘરકી. અમર પદ અરિહંતકું ધ્યાયાં, પદઠી અવિચલકી.
ખબર૦ ૪.
સબ૦ ખબર૦ ૫ મસ્તી
ખબર૦ ૬ ખુશીયાં ખબર૦ ૭.
ધ૨૦ ખબર૦ ૮ નયણે ખબ૨૦ ૯
કર૦ ખબર૦ ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org