________________
KARA ARRATA 지지지지지지지 EXE==========================
=
RA
સુ
અક
૫૦
નિદ્રાની સઝાય
Exxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx E==========================
E
કે
૨
વેરણ નિદ્રા તું ક્યાંથી રે આવી, સૂઈ સૂઈને સારી રાત ગુમાવી નિદ્રા કહે હું બાલી ને ભાળી, મોટા મોટા મુનિવરને નાખું છું ઢાળી. નિદ્રા કહે હું તે જમડાની દાસી, એક હાથમાં મુક્તિ ને બીજા હાથમાં ફાંસી. ચાલે ચેતનછ સિદ્ધાચલ જઈએ, આદીશ્વર ભેટીને પાવન થઈએ. આનંદ ઘન કહે સુને ભાઈ બનીયા, આપ મુઆ પછી ડૂબ ગઈ દુનિયા.
વેરણ-
૫
دادادداد EE=EXEYEEEEEEEEEEE دادا
૫૧ સમકિત જરૂરતાની સજઝાય
કે
- કાકી = ==== = == ======
આ| SJ - Y=======================
સમકિત નવિ લહ્યું છે, એ તે રૂલ્ય ચતુર્ગતિ માંહે, ત્રસ થાવરકી કરૂણા કીની, જીવન એક વિરાળે; ત્રણ કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપગ ન સાથે. સમ, જુઠ બેલવાકે વ્રત લીને, ચરીકે પણ ત્યાગી; વ્યવહારાદિ મહા નિપુણ ભયે, પણ અંતર દષ્ટિ ન જાગી. ઉર્વ ભુજા કરી ઉંધો લટકે, ભસ્મ લગા ધુમ ગટકે; જટા જુટ શિર મુંડે જુઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે. નિજ પરનારી ત્યાગ જ કરકે, બ્રહ્મચારી વ્રત લીધે
સ્વર્ગાદિક યાકે ફલ પામી, નિજ કારજ નવિ સિ. બ્રાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર લીને; દેવચંદ્ર કહે યા વિધતે હમ, બહુતર વાર કર લી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org