SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૩ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ કંઠે આવી કંઠ રૂંધાશે, પછી નહિં દેવાય તમારું નામ રે, એની વેળાએ તમે પધારજે, મારા સુધરશે આતમ કાજ રે. પહેલા જનજી જમને વાળ, તિહાં દેજે તમારી આણ રે; કોધ કષાયને વાર, તિમ છેડશે આઠ કર્મ રે. હું તે પર પાંચ વ્રતને, મારું આતમ નાનેરૂ બાળરે, તે સમય તમે પધારજે, મારા ભવના ફેરા ટળી જાય રે. આંખ તણે ફરકડે ઘડી, ઘડી ઘડી ઘડીયાળા વાગે; કાંતિ વિજય એમ કહે સ્વામી, મુજ આવાગમન નિવાર રે. 지 F = ====================== ==== VEY|==============kSHEEBEXE ==== ax દસ AKATA AT KARAE AKARA ==== સુલસાની સજઝાય Fast AASHEE === ============ ==== BRXRXxxકXNHJF\RJE 18+૪+=+=+=XB1EXxxE ધન ધન સુલસા સાચી શ્રાવીકાજી, જેહને નિશ્ચળધર્મનું ધ્યાન રે, સમકિતધારી નારી જે સતીજી, જેહને વીર દીયો બહુ માન રે. એકદિન અંબડ તાપસ પ્રતિ બોધવાજી, જપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણુજી, કહેજે અમારો ધર્મ સંદેશ રે. ધન, ૨ સાંભળી અંબડ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વચણ રે; એહવું કહાવે જિનવર જે ભણીજી, કેવું રૂડું દઢ સમકિત રયણ રે. ધન. ૩ અંબડ તાપસ પરીક્ષા કારણે જી, આવ્યા રાજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મા રૂપ વિકુબુજી, વિકિય શક્તિ તણે અનુસાર રે. પહેલી પળે પ્રગટો પેખિનેજ, ચૌમુખ બ્રહ્મા વંદન કેડ રે; સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નામે કરોડ રે. બીજે દિન દક્ષિણ પોળે જઈજી, ધરિયા કૃષ્ણ તો અવતાર રે; આવ્યા પુરજન તિહાં સઘળા મળીજી, નારી સુલસી સમકિત ધારી રે. ત્રીજે દિવસે પશ્ચિમ બારણે ધરિયું. ઈશ્વર રૂપ મહંત રે; તિમહી જ ચોથે થઈ પચવીસમો છે, આવી સમવસર્યો અરિહંત રે. તે પણ ના સુલસા નાવી વાંદવા છે, તેહનું જાણું સમકિત સાચ રે; અંબડ સુલસાને પ્રમી કરીજી, કરજેડી કહે એહવી વાચ રે. ધન્ય તું સમકિત ધારી શિરામણીજી, ધન્ય તું સમકિત વિશવાવીશ રે; એમ પ્રશંસી કહે સુલસા ભણજી, જિનજીયે કહી છે ધર્મ આશીષ રે. 'નિશ્ચય સમકિત દેખી સતીતણું છે, તે પણ હુઓ દઢ મન માંય રે, ઈણી પરે શાંતિ વિમળ કવિરાયજી, બુધ કલ્યાણ વિમળ ગુણ ગાય રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy