SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ W ૧૧ મારી માતાએ લીધી નહી સાર, મારા પિતાએ કાઢી ઘરબાર; સખી ન મેલ્યો પાને પાનાર. મને વાત ન પૂછી મારા વીરે, મારા મનમાં રહેતી નથી ધીરે; મારા અંગે ફાટી ગયા ચીર. મને દિશા લાગે છે ઝાંખી, મારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં કમેં નાંખી. મારૂ જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કેઈની સંગ; અંતે રંગમાં શે પડશે ભંગ. સખી ધાવતાં છોડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ; - તેમાં કર્મ પામી છેટી આળ. વનમાં ભમતા મુનિ દીઠા આજ, પૂર્વ ભવની પૂછે છે વાત, જીવે કેવાં રે કીધાં હશે પાપ. બેની હસતાં રજોહરણ તમે લીધા, મુનિરાજને દુઃખ જ દીધા, તેનાં કર્મો વનવાસ તમે લીધાં. પૂર્વે હતે શક્યનો બાળ, તેને દેખી ઉછળતી ઝાળ; તેનાં કમેં તમે જોયા વનમાનાં ઝાડ. સખી વનમાં જન્મે છેબાળ, ક્યારે ઉતરશે મારી આળ; ઓચ્છવ કરશું માને મેસાળ વનમાં ભમતાં મુનિ દીઠા આજ, અમને ધર્મ બતાવ્ય મુનિરાજ; કયારે સરશે અમારા કાજ. વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે સારા પછી સરશે તમારા કાજ. મુનિરાજની શીખડી જ સારી, સર્વે લેજે ઉરમાં અવધારી; માણેક વિજયને જાઉં બલિહારી. ૧૨ ૧૭ E કે EX arry HEREFOREXxxxsx ExRXE == == RE XUTATTACATA FAAAAAAAAA અરિહંતની સજઝાય LEHEARH RAFAFAFAFA 1 Instay apprtayra14E4Exar EXxxxxxxxxx =========== ==v==============d x ====== ( ઝનન ઝનન ઝણકારો રે ) અરિહંતજી રે હું સમરૂં, ત્યારે આવોને મારો જીવ કરે પ્રણામ રે; ચારે શરણ મુજને હોજે, એમ સાધુ શરણુ ભગવંત છે. ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy