________________
£ ૧૦૧
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
પક્ષે લઈને બેલું, તે મનમાં સુખ આણે; જેહને પક્ષ મૂકીને બેલું, તે જન્મ લગે ચિત્ત તાણે. હો. વાત તમારી મનમાં આવે, કોણ આગળ જઈ બોલું; લિત ખલિત બલ જે તે દેખું, આંચ માલ ધન ખેલું. ઘટે ઘટે છે અંતર જામી, મુજમાં કાં નવિ દેખું; જે દેખુ ને નજરે ન આવે, ગુણકા વસ્તુ વિશેખ હો. અવધે કેહની વાટડી જેઉં, બિન અવધે અતિ ઝુરૂં; આનંદઘન પ્રભુ વેગે પધારો, જીન મન આશા પુરી હો.
અ
'
કે
'
ય
'
કે.
કxxx સકા કાકી કાકાના મિત્ર BABRRRR = કે કદXX. જોકે
વાણીયાની સજઝાય
વાણિયે વણજ કરે છે રાજ, ઓછું આપીને મલકાય; ઘણું દેખીને ઘેલે થાય, બેસે બેસે કરે, ઋજુડીને તક્કર મારી પૈસા લૂંટી લે. ૧ વિવાહે ધન વાવરે વાણિયા, પાલખી લેવા જાય; એક બદામને કાજે વાણિ, સે સે ગાળે ખાય. વાણિયો.. દોઢ સવા કરે વાણિયે, ઘરમાં ભૂલ થાય; કરવાનું કંઈ કામ ન આવે, બારે વાટે જાય વાણિયે. વાણિયો વાણિયો દીસંતે વેપારીઓ કેટે સેવન કંઠી લૂંટયાને જેને ઘાટ પડે છે, તેની વેળા વંઠી. વાણિયે આઈ બાઈ કાકા મામી, બાલા બહું માને; મુખને મીઠે મનનો મેલે, જુવે બગ ધ્યાન. વાણિયે ઘરાક દેખી ઘેલે થાય, હલ બલ થઈને હરખે; લંબે આવ્યું લૂંટી લીયે, પાપ કરમ નવિ પરખે. વાણિયો અસંખ્યાતા જીવને છાને, એક બદામ કમાય; આરંભે અભિમાન જ ખરચે, મહુર મહુર પમાય. વાણિયો પાપ કરતાં પાછું ન જુએ, સે સે સમ ખાય; કરા કાઢ જીરૂ બોલે, જીમતિમ ભેલું થાય. વાણિય પાપ કર્યું ને પારે રહેશે, સજજન ખાશો આપ; ભિક્ષુદ્ધ વિમળ કહે વીરજીની વાણી, આવે કમાઈ સાથ. વાણિયે.. "
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org