________________
૮૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ વળી વળી વહુ તમને શું કહું, નહિ નિરલજ નહીં લાજ; નવકુલ નાગ નીચે ગયા, ઓવ્યું કાચંડે રાજ. પડહે છબીને ઉભી રહી, જઈ સંભળાવ્યે રાય; દોષ દેજે નિજ કર્મને, કલંક ચડાવ્યું મેરી માય. વેગેરે ગઈ રે વધામણી, રાજાને નહિ વિશ્વાસ; પ્રત્યક્ષ જુઓ એ પારખું, ત્યાં જઈ કરે તે તપાસ. વેગે રે રાય પધારીયા, હિંડે હરખ ન માય; પ્રજાને પીડા ઘણું, વિલંબ ન કરો મારી માય. અવર પુરૂષ બંધવ પિતા, સતીને આવી આળ; ચાળણી કાઢી જલભરી, ધન્ય રે ઉઘાડી ત્રણ પોળ. કેઈ પીયર કઈ સાસરે, કઈ હશે માને મોસાળ; ચોથી પોળ ઉઘાડશે, હું થી વડેરી નાર. નાક રાખ્યું નગરી તણું, ગામ ઉતારી ગાળ; સુજ્ઞજન રાખ્યા સાખીયા, સુભદ્રાએ ઉતારી આળ. વાઘણ કેરાં દૂધડાં, સેવન કેરી થાળ; ભણે ગણે જે સાંભળે, કાંતિવિજ્ય ગુણ ગાય.
=============yxxxxxxxxxxxxxx EXE======EXxxxxxxxxxxxxkMk¥kkykMk¥k
TATE ARRA
અનાથી મુનિની સજઝાય
========================= ========= EHEHEHEJEEEEEE HEHE BEHEJEAKE JE日
મગદર્દેશકો રાજ રાજેસર, હય ગય રથ પરવરીયા; શ્રેણીક ચેલ દેવી વાલેસર, રવાડી સંચર્યો કે રાજન ક્ષાયિક સમકિત ધારી, પદ્મનાભ તીર્થકર કે જીવ,
હોશે એક અવતારી કે રાજન ચંપક તરૂ તલે ધ્યાને લીને, મુનિ ચંપક વર્ણ કાયા; નવયૌવન વય ભેગ તણે રસે, તજી સંસારની માયાકે. તે દેખી મન હરડું શ્રેણીક, દિયે પ્રદક્ષિણા ત્રણ વાંદી કરજેડી ઈમ પૂછે, સંભ્રમ એહ મુજ મન કે. રૂપ અનેપમ વાન અનોપમ, સકલ સુકોમલ દેહ, યૌવન વય મલપતો યોગીશ્વર, કાં છાંડ્યા ધન ગેહ કે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org