SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAA EPHENE ihr EEEEEEEEEEEE E ૪૪ સુભદ્રાની સજ્ઝાય A KM KARAF KARAF KARNATAKAKKKKAKARI KKKKKKKKKKKKKKKKKK મુનિવર સે વિચરતા, જીવ જતન કરત; તરણું. ખૂં‘ચું આંખમાં, નયણે નીર ઝરત. કલ્પવૃક્ષ જેણે આળખ્યા, આંગણે ઉભા જેહ; જીલે તરણું કાઢીયું, સાસુ મન સદેહ. જેણે સ્વજન દુ:ખીયા સહુ, જેણે કુલ નાવી લાજ; પુત્ર વહુ રે સેાના સમી, નહિ રે અમારે ઘરબાર. ગુણ વિના સાગની લાકડી, ગુણુ વિના નાર કુનાર; મનરે ભાંગ્યું ભરથારનું, મદિરે અમારે ઘરબાર. પીયુ’નાં વચન એવા સાંભળી, મન ચિંતવ્યુ તેણે જેહ; જીન ધર્માં કલંક જાણી કરી, કાઉસ્સગ્ગ કીધા તેહ. આસન કમ્પ્યુ. ધરણેન્દ્રનું, સતીને આવ્યું આળ; ચંપા લાપે ચઢાવીએ, તારે ઉતરશે આળ. ભાગળ તા ભાંગે નહિ, ઘણના લાગે ઘાય; હલાવ્યે હાલે નહી, સલકે નહિ લગાર રે. આકાશે ઉભા દેવતા, બેલે એવા બેલ; સતી જલ સી'ચશે ચાલણી, તારે ઉઘડશે પેાળ. રાજા મન આનંદ થયેા, નગર ઘણી છે નાર; અ'તે ઉર છે માહુરે સતીરે, શીરામણી સાર. અંતે ઉર થઈ એકઠી, કૂવા કાંઠે નહિ માગ; કાંચ તાંતણે ચાળણી, ત્રણે જાયે તાગ. તેરી થઈ દોહામણી, રાજા થયા રે નિરાશ; સતીપણું મનમાં રહ્યું, ધિકૢ પડચો નગર પડહેા વડાવીયેા, વસ્તી દીસે હૈરાન; પ્રજાને પીડા ઘણી, કાય દા રે પડહા આવ્યેા ઘર આંગણે, વસ્તી જે માતાજી અનુમતિ ીયેા, તારે અવતાર. Jain Education International 2010_05 RA K જીવીત દાન. હાલ કલેાલ; ઉઘાડુ' પાળ. For Private & Personal Use Only ૧ ૨ 3 ૪ દ ७ . ૧૦ ૧૧ ૧૨ ૧૩ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy