________________
. પ્રાચીન સઝાય મહદાંધ ભાગ-૧
પ્રભુજી કઠીન કર્મની વાત કે, વાંક કેઈને નહિ રે લોલ; પ્રભુજી માણસ હશે એહ કે, વાદી ઘણું થશે રે લોલ. પ્રભુજી બ્રહ્માની લાજ કે, રાખી હેત ધરી રે લોલ, પ્રભુજી કરણ તણું ફલ એહ કે, તમારી બેનડી રે લોલ. પ્રભુજી પૂર્વ ભવનાં પાપકે, તાસ વેળા પડી રે લોલ; પ્રભુજી એવડી તમારી સ્થિતિ કે, હવે હું કેમ સહું રે લોલ. પ્રભુજી હૈયે વાત એવી ન રાખો કે, ઝાઝું શું કહું રે લોલ; પ્રભુજી રાખ માહરી લાજ કે, છોરૂ કરી છેડયા રે લોલ. પ્રભુજી મૂકે મનની રીશ કે, વહેલો રથ જોડે રે લોલ; પ્રભુજી એવા વચન સુણી જદુરાય કે, મનમાં વિચારજે રે લોલ. પ્રભુજી મનમાં રાખો એહવી ધીર કે, એમ મન વાળજો રે લોલ, પ્રભુજી કેશવે ઉપાડી લેહને દંડકે, કેપ કરી તિહાં રે લોલ. પાંચે રથને કર્યા ચકચૂર કે, પાંડવ ઉભા રહ્યા રે લોલ, ભાખે રોષ ધરી હરી રાય કે, આણું મારી વહી રે લોલ. પાંડવ સુણો તમારો પરિવાર કે, રહેવા નહિ દીએ રે લોલ; રહેજો દષ્ટિ થકી તમે દૂર કે, પાસે મત આવજે રે લોલ. પ્રભુજી મન તૂટયું ન સંધાય કે, સહિ એમ જાણજે રે લોલ; પ્રભુજી મર્દન ને કામ કે, કોટ વસાવીએ રે લોલ. પ્રભુજી સૈન્ય સકલ તેણુવાર કે, સન્મુખ આવજે રે લોલ; પ્રભુજી દ્વારાપુરી ચાલ્યા સહ સાથકે, પહોંચ્યા તે સહી રે લોલ. પ્રભુજી એકસે પચાસમી ઢાળ કે, ગુણભરી કહી રે લોલ; પ્રભુજી નયવિજય તણું એ શીખ કે, ભવિજન ધારજો રે લોલ. ભવિજન ધારજે રે લોલ, એવા ગુણી તણાં જે ગુણે કે,
દિલમાં આવજે રે લોલ.
xxxxxx=========
=================
કa
EXxxxxxxxxx
ઢંઢણકુમારની સઝાય
= = =================== ===== ============= ========================
કૃષ્ણ નારી હવે ઢંઢણું, ઢઢણ નામ કુમાર, થવન વય પર ઘણી, રૂડી રાજકુમાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org