________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
નિરાશ થઈ રાણું નૃપકને જઈ, આળ ચડાવ્યું મુનિ ઉપર નિરધાર જે; તાડન પૂર્વક બંદી ખાને નંખાવીયા, માસાતે રાય કરે પસ્તા અપાર જે. દોષ ખમાવી મુનિ સમકિત પામીયા, મુનિવર અને કાળ કરી ગયા દેવલેક જે; કસટી મિષથી વૈર પૂરવ તેણે વાળીયું, સુખ-દુઃખ નિમિત્ત કર્મ જાણી તજે શેકો. રાય ને રાણું જાતિ સ્મરણ પામીયાં, અલ્પ નિદાનને દીઠે વિપાક મહાન જે, જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ બંધનનાં છોડ્યા સકળ નિદાન જે. સાકેતપુરનું રાજ્ય દેઈ રોહિતાશ્વને, દીક્ષા લીધી સેળમાં જીનવર પાસ જે; કેવલ પામી શિવપુરમાં સિધાવીયાં, ગુરૂ ઉત્તમપદ પ નમે, તસ ખાસ જે.'
= ===
===== I
; ; કાં તો kkkk比比KJ&此kbJEEE站统现地现了
RAKKFAKE
-
-
- . :
1
જીવદયાની સજઝાય সংগসংগদুসংস্নহসহ
દીકરી
આદિ જીનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતી સ્વામીની મન ઘરેવ; છવદ્યા પાળો નરનાર, તે તરશે નિચે સંસાર. પાણી ગળતાં જયશું કરો, ખારાં મીઠાં જુદાં ધરે; જેહને મન દયા પ્રધાન, તે ઘેર હોશે બહુ સંતાન. મારે જૂ ને ફેડે લીખ, નરનારીને એહ જ શીખ; તેહને ઘરે નહિ સંતાન, દુઃખ દેખે તે મેરૂ સમાન. પક્ષી ઉંદર માણસનાં બાળ, જે પાપી મારે ચિરકાળ; તેને પરભવે એહિ જ દુઃખ, છોરૂ તણું નવિ એ સુખ. માખણ મધ બીલી અથાણ, આદુ સુરણ વર્ષે જાણ, ગાજર મૂળા રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક તરછોડે તેહ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org