________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
પંચ મહાવ્રત પાળવા, નિત ત્રિકરણ શુદ્ધ, દશવિધ ધર્મ આરાધો, મન ઋજુતા બુદ્ધ ગચ્છ પરંપરા વર્તવું, અહોનિશ ગુરૂ સેવા; ગુરૂ આણું શિર ધારવી, જીમ મીઠા મેવા. વિનય વિવેક કરી ઘણે, ગુરૂસ્યું મન મેલે; તત્વ હિતા હિત વાતચ્ચું, નિજ મનડું ભલે; વચને સંતેષે સહુ, જીમ જલની ધારા; ગુરૂ મનડું રાજી કરી; લહે આગમ પારા. સમુદાણી વૃત્તિ કરી. જે એષણ શુદ્ધ ગ્રાસ લીએ દેહ ધારવા, નહિ લંપટ બુદ્ધ અણમિલતે ઉણે નહિ, મીલે ગર્વ ન ધારે; શીખ સહે સમતા રસે, ઇંગીત આકારે સવ સહે પૃથ્વી પરે, એ લક્ષણ ઘરવું, પ્રવચન માતા આઠ જે, તસ ચિંતન કરવું; ગ્રહી પ્રસંગ કરે નહિ, સાવદ્ય ન કહેવું આપ ડહાપણ ગોપવી, ગુરૂ વચને રહેવું. જીવજજીવ ગુરૂ સેવનાં, કરંતા તપ સાધે; દશવિધ વૈયાવચ્ચ કરે, તે જગ જસ વાધે; પરિષહ સઘળા જપવા, કરૂણું દિલ આણે; નિશ્ચય ને વ્યવહાર ચું, સમયાદિક જાણે. વિષય કષાય નિવારવા, દરે પ્રમાદ; હસિત વદન હજાઓ, હૈયે વચન સ્વાદ; ધર્મ લહે ભવિ દેખીને, તે મુદ્રા ધારે; ઈમ આપે | તારત, પરને પણ તારે. કપટે ધર્મ ન આચરે, ન ધરે બગ માયા; શત્રુમિત્ર સરીખા ગણે, સમ રંકને રાયા; અનિયત વાસ વસે સદા, જે અપ્રતિ બદ્ધ આધાકર્માદિક ના લીયે, થાપણ પ્રતિ બંધ. વરછ ચારિત્ર તેહનું સહી, જે નિજ અજુઆળે; સિંહ પરે જે આદરી, સિંહની પરે પાળે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org