________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
સિંહ તણી પરે સામાં ચાલીયા, સુકોશલ મુનિરાય; વીરૂઈ વાઘણ ધસતી ખાયવા, સિરાવી નિજકાય. દેવ પરિક્ષા કરતાં વળી વળી, ચક્રી સનત્ કુમાર રોગે પીડ રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. નિશદિન એવી રે ભાવનાં ભાવતાં, સરે નિજ આતમ કાજ; મુનિ વિજય બુધ બેલે પ્રેમશું, ભાવતા ભોદધિ જહાજ,
============== =========+=+=+== LIEN HEHEHEHEHEHEHEHIKE HANETEEN
૩૪
FAXxXXXXX
શિખામણની સજઝાય
DE LEDERER
FA
RA
=============================== kiદનાર ન કરનાર =========
રે,
(દોહા) નિજ વાહનથી ઉત્તરી, આવે શ્રી ગુરૂ પાસ વંદન વિધિસ્યું સાચવી, બેઠાં મને ઉલ્લાસ. દ્રવ્ય ભાવ બિં હું ભેદસ્યું, વંદે જીનવર દેવ; ભૂષણ ભૂષિત દેહરૂં, સર્વ પરીકર સસનેહ. સાસુ સસરા ને વહ, અડત્રિણ એમ ચોવીશ, ઋષભદત્ત ને ધારિણી, પ્રભાસ્યું સગવીશ. ત્રણે ગુણ અણગારનાં, દેહ ધારક સાક્ષાત્ ; પંચસયા પ્રમવાતણો, સવિ પરિકર વિખ્યાત. કણક પ્રભવા આદિ કે, વ્યવહારી સમુદાય જીનવંદીને ભાવશું, પ્રણમેં હમ પાય. તવ સહમ ગણધર કહે, ખુણ ઈશાન નિશ; તે અનુમતિ માંગી ગ્રહો, શ્રી જીવરને વેશ. તવ અશોક તરૂ તળે, જઈ આભરણ ઉતાર; વેષ રહે મન હર્ષશું, પ્રભવે જંબુકુમાર. કહે કેણિક નૃપ પ્રભુ પ્રત્યે,શિષ્યદાન દીધું આજ; દીક્ષા ભવ નિસ્તારિણી, દીઓ એહ ગુરૂરાજ. તવ દઢ મન કરવા ભણી, પૂછે સહમ સ્વામ; સંયમ કામે પાળવું, વિસવિસવા સાવધાન.
દ્વાન તવ સહમ ગણ ધર કહે, સહુને હિત કામે; ઋષભદત્ત આદે કરી; નિસુણે શિરનામી, એ દુષ્કર છે પાળવું, વચ્છ દુષ્કર કરવું, વિણ પ્રવહણ નિજ બાહુનું, જળનિધિનું તરવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org