________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ આળસ મેડે દીલે બહુ, આશાતના એ જાણે સહું; આશાતનાં ના બહલાં પાપ, જે કરશે તે લહેશે સંતાપ. શ્રી વિજય સેન તણે અધિકાર, જન સેવાથી લહે ભવપાર; પંડિત રાજવિજય ઈમ ભણે, શ્રી જનવર ને જાઉં ભામ.
KAKARAKA지지지지지지XAR
===================
AKARAKKAKAFA =============== =
૩૩ ઉત્તમ મને રથની સઝાય
FE 45 xxxx
======= ======= = ===========4 HFF A kMkeykEMk¥kkxxxxxxxxxxxxxxxxxx
ધન ધન તે દિન કયારે આવશે, જ પશું જીનવર નામ; કમ ખપાવી છે જે હુઆ સવે, કરશું તાસ પ્રણામ. મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ ગ; સમતા ધરશું રે સંયમ રંગમાં, રહેણું છેડી રે ભેગ. વિનય વૈયાવચ્ચ ગુરુ મહારાજજી, કરશું જ્ઞાન અભ્યાસ પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પથ વિકાસ. પરિગ્રહ વસતિ રે વસ્ત્રને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછનાં, ચાલશું શુદ્ધ આચાર. તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહેશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતી રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. સસ્સા સાંભર મૃગને રોઝડા, સુંઘે તેનું મુખ નાસ; ખેળે મસ્તક મુકી ઉંઘશે, આણ મને વિશ્વાસ પદ્માસન ધરી નિશ્ચલ બેસણું, ધરશું આતમ ધ્યાન, ગુણઠાણાની રે, શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. કરી સંલેષણ અણ સણ આદરી, નિ ચોરાશિ રે લાખ મિચ્છામિ દુક્કડ સર્વ જીવો પ્રતિ, દેશું સદગુરૂ સાખ. મેટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરીષહ સહેશું રે ધીરપણું ધરી, કરશું કર્મને ઘાત. વાધર વીંટી રે ડેાળા નિસર્યા, ધન્ય મેતારજ સાંધ; ખંધક શિષ્યો રે ઘાણી પીત્યા રે, રાખી સમતા અગાધ. માથે પાળી કરી સગડી ધરી, ભરીયા માંહી અંગાર; ગજ સુકુમારે રે શીર બળતું રહ્યું, તે પામ્યા ભવપાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org