________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
ચું સંયમ લીધાં માટે, સંસાર તરીજે; મલિન પણું ભારે હોએ, જેમ કંબલ ભીજે; સાહમાં છિદ્ર જોવે ઘણાં, ગુરવાદિક કેરાં; શિખ દિયંત રિસ, અવગુણ અવકેરાં; રીસે ધડહડતો રહે, વહે આપ મુરાદ; એકાકી નિજ ચિત્તયું, સેવે પ્રમાદ. કથન ન માને કેહનું, જીમ વાંકા ઘડા; મુદ્રા પણ તેહવી ધરે, જીમ બંભણ ત્રોડા; આગમ અર્થ લહી કરી, હોએ ગુરૂથી વાંકા; મસાજ લોહાની પરે, દુ:ખ દાયક માંકા. તેહ ભણી પ્રભવા સુણે, છે ધર્મનાં અથ; ભક્તિવંત ભટ્રકમને, લાજે જે પરથી; ગ્રહી દીક્ષા તેહની ખરી, જે સમતા આણે; ઈહિભવ પરભવ કેરડાં, તે સવિસુખ માણે. જે મનડું સુધું હોએ, તો લેજે દીક્ષા સેવન કસવટની પરે, સહેવી છે શિક્ષા નિત નિત એ છે ઝુકવું, સંયમને કામે; વિસાવી સવા આવ્યું હોએ, જે નિજ મન કામે. હિત શિક્ષા એમ સાંભળી, શ્રી સહમ કેરી; સંઘ સકલ સભાગીયે, રહ્યો ગુરૂને ઘેરી; વાજા જય તણું તિહાં, ગુહીરાં અતિ ગાજે; નયવિમલ કહે જનની, ઠકુરાઈ છાજે.
તવ જંબુ પ્રભો કહે, શિર ચડી તુમ શીખ પરિવારે પણ આદરી; આપ અમને દીખ.
EXAAAAE BEF=================
دندادEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
Ex xxxxxxxxx
૩૫. ચંદનબાળાની સજઝાય
داداد عاد العداداد اعداد الطنطاد الدادة
પા રે નગરી દધિવાહન રાજા, ધારિણી તસ પટરાણું રે;
આજ કાલ અઠ્ઠમતપ છે ભારી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org